સંજય દત્તની લાડલી ત્રિશાલાએ લાલ કલરનું ન પહેરવાનું પહેરીને બધાને શરમાવી દીધા, જુઓ

સંજય દત્તની પુત્રી ત્રિશાલાએ સમુદ્રની વચ્ચે દેખાડી બોલ્ડ અદા, હુસ્નનો જલવો જોઈ સોતેલી માતા માન્યતાએ આપ્યું આવું રિએક્શન

સંજય દત્તની પુત્રી ત્રિશાલા હાલમાં હવાઈમાં વેકેશન ઉપર છે. ત્રિશાલા આ વેકેશનમાં તેની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર લાલ મોનોકિની ડ્રેસમાં પોતાની તસવીર શેર કરી છે. ત્રિશાલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાની તસવીર અને વીડિયો પોસ્ટ કરતી રહેતી હોય છે. લોકો પણ તેની સ્ટાઈલને ખૂબ પસંદ કરે છે. પરંતુ ફરી એકવાર ત્રિશાલાએ પોતાની બોલ્ડ સ્ટાઇલ બતાવી છે.

બોલિવૂડ સ્ટાર સંજય દત્તની પુત્રી ત્રિશાલા ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર હોય પરંતુ તેના ફેન ફોલોઇંગની કોઇ કમી નથી. તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 5 લાખથી વધુ લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. ત્રિશાલા હંમેશા તેની ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં, ત્રિશાલાએ તેના ખૂબ જ દિલકશક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

ત્રિશાલા હાલમાં હવાઈમાં વેકેશન માણી રહી છે અને ત્યાંથી સતત તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. હવે ત્રિશાલાએ રેડ મોનોકિનીમાં પોતાનો ખૂબ જ શાનદાર તસવીર શેર કરી છે. તસવીરમાં ત્રિશાલા એક બોટ પર સ્ટાઇલિશ અંદાજમાં બેસેલી જોવા મળી રહી છે. ચાહકો સોશિયલ મીડિયા પર ત્રિશાલાની આ તસવીરને ખુબ જ પસંદ કરી રહ્યા છે. સંજય દત્તની પત્ની માન્યતાએ પણ આ તસવીરની કોમેન્ટમાં હાર્ટ ઇમોજી શેર કરી હતી.

જણાવી દઈએ કે ત્રિશાલાએ આ પહેલા પણ હવાઈથી બિકીમાં તેની ઘણી દિલકશ તસવીરો શેર કરી હતી. ત્રિશાલાની આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ત્રિશાલા સંજય દત્તની પહેલી પત્ની ઋચા શર્માની પુત્રી છે.

સંજય દત્ત અને ઋચાના લગ્ન 1987 માં થયા હતા. ઋચા શર્માનું 1996માં બ્રેઇન ટ્યુમરને કારણે અવસાન થયું હતું. તે પછી રિયાએ પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. બાદમાં સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા અને બંનેને 2 બાળકો શાહરાન અને ઇકરા છે.

Patel Meet