આપણે ઘણીવાર સોશિયસ મીડિયામાં જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ રાતોરાત અમીર બની જાય છે. ત્યારે આપણને એવુ થાય કે તેમના હાથમાં એવો તે ક્યો કુબેરનો ખજાનો આવી ગયો. હાલમાં ઘણા લોકો એવા છે જેની કિસ્મત કેટલીક એન્ટિક વસ્તુના કારણે ચમકી ગઈ અને તેઓ રાતોરાત પૈસાદાર બની ગયા. જ્યારે કોઈ વસ્તુ બહુ જૂની થઈ જાય ત્યારે તે એન્ટિક બની જાય છે. હવે આજ કાલ બજારમાં આવી એન્ટિક વસ્તુની ખુબ માગ છે. લોકો આવી વસ્તુના માગો તેટલા રૂપિયા આપવા તૈયાર છે.
આજે અમે તમને એક એવા સિક્કા વિશે જણાવીશું જો તે તમારી પાસે હોય તો તમે લાખોપતિ બની શકો છે. આ સિક્કો તો ફક્ત 50 પૈસાનો છે પરંતુ માર્કેટમાં તેની કિંમત લાખોમાં છે. કદાચ તમને વિશ્વાસ નહીં આવે કે કોઈ 50 પૈસાના સિક્કાના લાખો રૂપિયા કેવી રીતે આપે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ કોઈ આમ સિક્કો નથી તે ખાસ છે. આજ કાલ બ્રિટેનના એક સિક્કા પર રોકાણકારો નજર રાખી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ સિક્કા માત્ર 5 જ બચ્યા છે. જેના કારણે લોકો તેની શોધ કરી રહ્યા છે.
ઘણીવાર માર્કેટમાં એવી ચીજો આવી જાય છે જેની માગ અચાનક વધવા લાગે છે, આ એવી વસ્તુઓ હોય છે જે રેર હોય છે, તે આસાનીથી કોઈને મળતી નથી. જેથી તેની કિમત પણ લાખોમાં જતી રહે છે. આજે અમે જે સિક્કાની વાત કરી રહ્યા છે જે પણ રેર છે કારણ કે તેની સંખ્યા હાલમાં 5 જ છે. તો બીજી તરફ એક માહિતી તમને આપી દઈએ કે ઓનસાઈન ચેંજ ચેકર સિક્કાની લીસ્ટને દર ત્રણ મહિને અપડેટ કરે છે. તમે આ સિક્કાને eBay વેબસાઈટ પર 74 લાખ રૂપિયામાં વેંચી શકો છો.
આ સિક્કો પોતાની કિંમત કરતા બહુ વધારે કિંમતમાં વેચાઈ રહ્યો છે. કેટલાક રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે આ સિક્કા માત્ર 2 લાખ જ બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે આ સિક્કા માર્કેટમાં ક્યાય જોવા મળતા નથી. જેના કારણે જૂના સિક્કાનો સંગ્રહ કરતા લોકોની દિલચસ્પી તેનામાં વધી છે. જેમ જેમ આ સિક્કાની સોર્ટેજ સર્જાશે તેમ તેમ આ સિક્કાની કિંમત હજારોમાંથી લાખોમાં પહોંચી જશે.
નોંધ: આ માહિતી ફક્ત રેફરેન્સ માટે છે, કોઈપણ વેબસાઈટની મુલાકાત લો તો જે તે વેબસાઈટની ટર્મ્સ અને કન્ડિશન જરૂર જુઓ, નોટ કે ચલણી સિક્કાની ખરીદી કે વેચાણ કરો ત્યારે જે તે વેબસાઈટની ગોપનીયતા અને શરતો ખાસ જુઓ જેથી છેતરપીંડી કે સાઇબર ક્રાઇમનો શિકારથી બચી શકો. તમારા રેફરેન્સ માટે અમુક વેબસાઈટની લિંક નીચે મૂકી છે:
Ebay, Indiamart, Quikr, OLX