IPL 2021માં આ સ્ટાઇલિશ એન્કર મચાવી રહી છે તહેલકો, નંબર 1 ફિગર કઈ રીતે મેઈન્ટેઈન કરતી હશે? જુઓ PHOTOS

ટાઈટ ફિગર જોઈને ભલભલા પીગળી જશે…7 PHOTOS જોઈને ફેન્સ ઘેલા થયા જુઓ

IPL 2021માં ક્રિકેટનો રોમાન્સ માથા પર ચઢીને બોલી રહ્યો છે. આ વચ્ચે એક ખૂબસુરત એન્કરે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. આ હસીનાનું નામ તમન્ના વાહી છે. ચાહકો જાણવા માટે ઉત્સુક છે કે આખરે આ છે કોણ ?  તમન્ના વાહી એંકર, પ્રેંઝેંટર અને ઇનફ્લુએંસર છે. તેનો જન્મ અબૂ ધાબીમાં થયો છે અને તે ત્યાં જ રહે છે.

બ્લોગિંગ ઉપરાંત તે ફુલ ટાઇમ જોબ પણ કરે છે. જેમાં પ્રોડક્ટ્સને રિવ્યૂ કરવી પણ સામેલ છે. વર્ષ 2013થી તે Kadak FM સાથે જોડાયેલી છે. વર્ષ 2016માં તમન્ના વાહીને મસાલ એવોર્ડ સેરેમનીમાં બેસ્ટ એશિયન બ્લોગરનો એવોર્ડ મળ્યો હતો.

હાલમાં તમન્ના IPL સિઝન દરમિયાન UAEનો ટ્રાવેલિંગ એક્સપીરિયંસ શેર કરતા નજર આવી હતી. તમન્નાને બોલિવુડ ફિલ્મોમાં ઘણી દિલચસ્પી છે. તેની ફેવરેટ ફિલ્મ “કભી ખુુશી કભી ગમ” છે, જેમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન, કાજોલ સહિત અનેક એકટર્સ હતા.

તમન્ના વાહી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ છે. તેની તસવીરોમાં તેની ખૂબસુરતી ખૂબ જ ઝળકે છે. તેની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 79.8K ફોલોઅર્સ છે.

તમન્નાનું ઇન્સ્ટાગ્રામ તેની ખૂબસુરત અને ગોર્જિયસ તસવીરોથી ભરેલુ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો, ટ્રેડિશનલ લુકથી લઇને વેસ્ટર્ન લુકમાં તેની તસવીરો જોવા મળી રહી છે. કેટલીક તસવીરોમાં તો તેની બોલ્ડનેસ પણ જોઇ શકાય છે. તમન્નાએ તેની તસવીરોની સાથે સાથે કેટલાક વીડિયો પણ શેર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Tamanna Wahi (@tamannawahi_)

Shah Jina