જીવતા સાપને પૂંછડીએથી પકડીને ઘરની અંદર લઈને આવ્યું ટેણીયું, અંદર બેઠેલી મહિલાઓના જીવ તાળવે ચોંટી ગયા, જુઓ વીડિયો
બેખૌફ થઈને આ ટેણીયું સાપને રમકડું સમજી પૂંછડીથી પકડીને ચાલતું થયું, ઘરમાં લઈને આવતા જ મચી ગયો હડકંપ, જુઓ વીડિયો Child started playing with the…