23 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝ, ટીમની કમાન સોંપવામાં આવી આ ધાકડ ખેલાડીને… જુઓ કોણ કોણ છે ટીમમાં
ના વિરાટ, ના રોહીત, ના હાર્દિક, ના શમી, ના બુમરાહ.. ઓસ્ટ્રેલિયા સામે ટી 20 સિરીઝમાં આ યુવા ખેલાડીઓ જીતનો પરચમ લહેરાવવા માટે ઉતરશે મેદાનમાં,…