ટી 20માં “ડાયમંડ ડક” પર આઉટ થટનારો ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો ઋતુરાજ ગાયકવાડ, આ શરમજનક લિસ્ટમાં થયો સામેલ, જુઓ
ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટી 20માં એક પણ બિલ રમ્યા વિના જ ઋતુરાજ ગાયકવાડ થઇ ગયો રન આઉટ, ટી 20ના ઇતિહાસમાં ડાયમંડ ડક મેળવનાર ત્રીજો બેટ્સમેન…