ખેલ

ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના દીકરાનો ક્યૂટ ક્યૂટ વીડિયો આવે સામે, મમ્મીના ખોળામાં સૂતો જોઈને ચાહકોના દિલ જીતી લીધા, જુઓ

ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ ભૂતપૂર્વ ખેલાડી યુવરાજ સિંહ આજે પણ કરોડો લોકોનો આઇડિયલ છે. ભલે તેને આજે ક્રિકેટમાંથી સન્યાસ લીધો હોય પરંતુ તે…

એશિયા કપમાં દમદાર પ્રદર્શન કરવા છતાં પણ વર્લ્ડ કપમાં ના મળ્યું આ ખેલાડીને સ્થાન, સોશિયલ મીડિયામાં વ્યક્ત કર્યું પોતાનું દુઃખ, જુઓ શું કહ્યું ?

T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાએ ત્રણ સ્પિન બોલરોનો સમાવેશ કર્યો છે. અક્ષર પટેલ અને યુઝવેન્દ્ર ચહલની…

ઘણી ખૂબસુરત છે સૂર્યકુમાર યાદવની પત્ની દેવિશા, લાંબી ડેટિંગ બાદ કર્યા હતા લગ્ન ! મેચ પહેલા પ્રેક્ટિસમાં નહિ પણ પત્ની સાથે વિતાવે છે સમય

હંમેશા ક્રિકેટરોને જ કેમ સુંદર યુવતીઓ મળે છે? સૂર્યકુમારે ગેમ પ્લાન જણાવ્યો- ના પ્રેક્ટિસ, ના ક્રિકેટ પર વાત, બસ વાઈફ સાથે… એશિયા કપ 2022માં…

કોઈ ફિલ્મોથી કમ નથી સુરેશ રૈનાની લવ સ્ટોરી, ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે 40 કલાકની સફર ખેડી પહોંચી ગયો હતો ભારતની બહાર, જુઓ

ભારતીય ટીમના ભૂતપૂર્વ અને અનુભવી ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે મંગળવારે 6 સપ્ટેમ્બરે સોશિયલ…

ઉર્વશી રૌતેલાએ ઇન્ડિયા-પાકિસ્તાન મેચમાં લગાવ્યો ગ્લેમરનો તડકો, દુબઇ સ્ટેડિયમમાં બ્લૂ ડ્રેસમાં વરસાવ્યો કહેર

ભારતને એશિયા કપની સુપર 4 મેચમાં રવિવારે સતત બે મેચ જીત્યા બાદ હારનો સામનો કરવો પડ્યો હતો. 4 સપ્ટેમ્બરે એટલે કે ગઇકાલે પાકિસ્તાન સાથે રમાયેલી…

કોઈ ફિલ્મોથી કમ નથી ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાની લવ સ્ટોરી, જુઓ રિવાબા સાથે કેવી રીતે થઇ હતી મુલાકાત

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા આજે કોઈ ઓળખનો મહોતાજ નથી. તેને પોતાની શ્રેષ્ઠ રમતથી દુનિયાભરમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે.…

પાકિસ્તાની ફેન્સના દિલ પર છવાયા વિરાટ કોહલી અને રોહિત શર્મા, કર્યુ કંઇક એવું કે જીત્યા ફેન્સના દિલ- જુઓ વીડિયો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં ફેલાયેલી છે. દેશની સરહદ પાર પણ કિંગ કોહલીના ચાહકોની કમી નથી. ટીમ ઈન્ડિયા…

ક્રિકેટર અક્ષર પટેલ મંગેતર સાથે મનાવી રહ્યો છે રોમેન્ટિક વેકેશન, રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો ક્રિકેટર, જુઓ તસવીરો

મંગેતર સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો ક્રિકેટર અક્ષર પટેલ, જુઓ તસવીરો વેસ્ટ ઈન્ડિઝ (WI vs IND) સામેની T20 શ્રેણીની છેલ્લી બે મેચ…
error: Protected Content!