રાજકપૂરની “મેરા નામ જોકર”માં કામ કરી ચુકેલી આ રશિયન અભિનેત્રીનો 54 વર્ષ બાદ બદલાયો લુક, જોઈને તમે પણ રહી જશો હેરાન, જુઓ
“મેરા નામ જોકર”માં સર્કસની અંદર કામ કરતા રાજ કપૂરની દિલ આપી બેઠેલી આ રશિયન અભિનેત્રી 54 વર્ષ બાદ હવે લાગે છે કંઈક આવી, જુઓ તસવીરો…