નાઇટ ક્લબમાં પ્રેમ, પહેલા પ્રેગ્નેંસી અને પછી 3 વાર લગ્ન… હાર્દિક-નતાશાનો 4 વર્ષનો સંબંધ થયો ખત્મ- વાંચો આખી કહાની
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે પોતાનો 4 વર્ષનો સંંબંધ ખત્મ કરી દીધો છે. તેમણે અલગ થવાનો નિર્ણય કેમ લીધો તેનું કારણ હાલ સામે આવ્યુ નથી,…