પેરિસ ઓલમ્પિકમાં 2 મેડલ જીતીને નવો કીર્તિમાન સર્જનારી મનુ ભાકરના કોચનું છલકાયું દર્દ, “જે લોકોએ દુર્વ્યવહાર કર્યો.. એ ઇન્ટરવ્યૂ લેવા આવે છે..” જુઓ
બે વર્ષ પહેલા કોચ સાથે વિવાદને લઈને અલગ થઇ ગઈ હતી મનુ ભાકર, આ વર્ષે બધું જ ભુલાવીને સાથે આવ્યા અને દેશ માટે 2 મેડલ લાવી મનુ… જુઓ આ સફળતા…