ગામડાની આ 12 વર્ષની છોકરીની બોલિંગના ફેન થયા સચિન તેંડુલકર, માસ્ટર બ્લાસ્ટરને અપાવી રહી છે દિગ્ગજ બોલરની યાદ- જુઓ વીડિયો
રાજસ્થાનની એક 12 વર્ષની છોકરીની બોલિંગનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ છોકરી નેટ્સ પર બોલિંગ કરી રહી છે. મહાન બેટ્સમેન સચિન…