જ્યોતિષ શાસ્ત્ર

સૂર્યનું રાશિ પરિવર્તન આ 7 રાશિના લોકો માટે શુભ રહેવાનું છે… જુઓ તમારી રાશિ તો નથી ને

સૂર્યને બધા જ નવ ગ્રહોનો રાજા માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય 15 મે થી પોતાની રાશિ બદલીને વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે. તેનો પ્રભાવ મહા રાશિ ઉપર જોવા મળશે 15 મે થી સૂર્ય રાશિ પરિવર્તન કરી અમુક રાશિના માટે શુભ પ્રભાવ પાડી રહ્યું છે.

સૂર્યના રાશિ પરિવર્તનને કારણે અમુક રાશી ભાગ્યશાળી સાબિત થશે જેના ઉપર પણ સૂર્યની 15 મે થી 15 જૂન સુધી કૃપા વિશેષ પ્રાપ્ત થશે…

1) મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ અને ભાગ્યશાળી સાબિત થઈ રહ્યું છે. જેથી તમને ધન લાભના યોગ બની રહ્યા છે આ દિવસોમાં તમારી ઘણા સમયથી ચાલી રહેલી પરેશાની દૂર થશે. એકવાર ફરી તમે તમારા નજીકના લોકો સાથે મુલાકાત થશે. ઘર તેમજ જે સ્થળે તમે કામ કરતા હોય તેના માટેનો સમય અનુકૂળ છે. જીવનમાં સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થશે. આ સમયમાં સૂર્ય તમારી દરેક પરેશાની દૂર કરશે. અને તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે.

2) વૃષભ રાશિ
15 મે થી સૂર્ય રાશિ પરિવર્તન કરીને તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યું છે જેના કારણે તમારા માટે આ સમય મંગળકારી સાબિત થશે. આ સમયમાં સૂર્યના પ્રભાવ ના કારણે તમને ઘણી બધી સફળતા પ્રાપ્ત થશે. તેમજ ધનલાભની સંભાવના છે. કોઇ નવા કાર્યની શરૂઆત કરી શકશો. જેમાં તમને સફળતા મળશે.

3) કર્ક રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન કર્ક રાશિના જાતકો માટે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરશે. તમારો દરેક કાર્ય સમય સાથે પૂર્ણ થશે. પરિવારમાં ખુશીઓ આવશે. પ્રેમી જાતકો માટે આ સમય સારો સાબિત થાય છે. જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેના માટે શુભ સમાચાર પ્રાપ્ત થશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સારો સંકેત આપી રહ્યું છે. સમયથી અટકેલા પૈસા પાછા મળશે.

4) સિંહ રાશી
સૂર્યનું રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે ઉન્નતી દાયક સાબિત થશે. ધૈર્ય અને સંયમ થી તમને લાભ થશે. કરીયર માટે સમય સારો છે. જે લોકો નોકરીની તલાશમાં છે તે લોકોને નવી નોકરીના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમારા પ્રદર્શનના કારણે સફળતા પ્રાપ્ત થશે.

5) તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે સૂર્ય અષ્ટમ ભાવ ના કારણે કોઈ મોટી સફળતા પ્રાપ્ત થશે. ખર્ચામાં વૃદ્ધી ના યોગ બની રહ્યા છે. બિઝનેસ વર્ગ માટે લાભદાયી સમય છે. દામ્પત્ય જીવનમાં ખુશીઓ આવશે. વ્યવસાય વર્ગ માટે પણ સમય લાગતા હશે. સંબંધોમાં મજબૂતાઇ આવશે.

6) મકર રાશિ
આ રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન અટકેલા કાર્ય પૂર્ણ થશે તેમજ વેપારમાં વૃદ્ધિ ના યોગ બની રહ્યા છે. આપશી સંબંધોમાં સુધારો આવશે. રોમાન્ટિક જીવનનો લાભ લઇ શકશો. આર્થિક દૃષ્ટિએ આ સમય તમારા માટે આ સમય ફાયદાકારક રહેશે.

7) મીન રાશિ
મીન રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન લાભદાયક રહેશે. સમૃદ્ધિનું વાતાવરણ પ્રાપ્ત થશે. પરિવારમાં તમારો માન સન્માન વધશે. તેમજ તમારા કાર્યોમાં વિજય પ્રાપ્ત થશે. આર્થિક રૂપથી આ સમય તમારા માટે સારો સાબિત થઇ રહ્યો છે. જો તમે નિવેષ કરવા માંગતા હોય તો આ સમય સારો છે. વૈવાહિક જીવન માટેનો સમય સારો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks