“નાગિન 5″ની અભિનેત્રીનો બોલ્ડ લુક થયો સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ અભિનેત્રીની બોલ્ડ તસવીરો

તારક મહેતાની સ્વીટીએ શેર કરી કાતિલ તસવીરો, 7 તસવીરો જોતા જ ચક્કર આવી જશે

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”એ ટીવીનો સૌથી લોકપ્રિય કોમેડી શો છે. આટલુ જ નહિ આ શોના કલાકારો પણ ખૂબ જ જાણિતા છે.  તમને યાદ હશે કે આ શોમાં સ્વીટી નામનું એક પાત્ર હતુ. તે બીજી કોઇ નહિ પરંતુ અભિનેત્રી સુરભી ચંદના હતી.

સુરભિએ આ શોમાં સ્વીટીની ભૂમિકા નિભાવી હતી. આ પાત્રથી તેને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. સુરભી ચંદનાએ તેની કારકીર્દિની શરૂઆત “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોથી વર્ષ 2009માં કરી હતી.

શોના પ્રોડયુસર અસિત મોદીએ સુરભિને સેલ્સ ગર્લનો રોલ આપ્યો હતો. સુરભીએ થોડા વર્ષ સુધી આ શો કર્યો અને બાદમાં તે આ શોથી અલગ થઇ ગઇ. તે બાદ તેેને ટીવી ધારાવાહિકમાં લીડ રોલ મળવા લાગ્યા.

તમને જણાવી દઇએ કે, “ઇશ્કબાઝ” અને “સંજીવની” જેવા ધારાવાહિકમાં તે લીડ અભિનેત્રી તરીકે જોવા મળી હતી. આ દિવસોમાં સુરભી “નાગિન 5″માં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી રહી છે.

“ઇશ્કબાઝ”ની અનિકા લાખો લોકોના દિલ પર રાજ કરે છે. તેણે તેની અદાઓથી ચાહકોને દીવાના કરી દીધા છે. સુરભિ અવાર નવાર તેના ફોટોશૂટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. જે ખૂબ જ વાયરલ થઇ જતા હોય છે.

સુરભિ તેના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે. ચાહકો પણ તેની તસવીરોને ઘણી પસંદ કરે છે.

સુરભિ ચંદના ઘણીવાર તેની સ્ટાઇલિશ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. હાલમાં જ સુરભિના એક ફેન પેજ પર સુરભિનો એક બુમરિંગ વીડિયો પોસ્ટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Surbhi’s Team (@_teamschandna)

આ વીડિયોમાં તેણે પ્લાસ્ટિકથી બનેલ આઉટફિટ પહેરેલો છે અને તે સાથે તેણે ગોલ્ડન ઇયરિંગ્સ કેરી કર્યા છે. આ વીડિયોમાં સુરભી કમાલની લાગી રહી છે.

તમને જણાવી દઇએ કે, સ્ટાર પ્લસ ધારાવાહિક “ઇશ્કબાઝ”થી સુરભિને ઘણી સારી ઓળખ મળી હતી. સુરભિએ કોલેજ સમયથી જ મોડલિંગ શરૂ કરી દીધી હતી.

સુરભિ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહેતી હોય છે. તે તેની બોલ્ડ તસવીરો સાથે સાથે સ્ટંટ્સને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. સુરભિએ તેના નવા ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પિલાટે સેશનનો વીડિયો શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic)

સુરભિ વીડિયોમાં કૈડિલેક ટ્રેપેલ ટેબર પર જોવા મળી રહી છે. સુરભિ એક્સરસાઇઝ કરતી જોવા મળી રહી છે. સુરભિએ આ વીડિયો શેર કરતા તેના પિલાટે ટ્રેનરની પ્રશંસા કરી છે.

સુરભિ રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ અને ગ્લેમરસ છે. તે સોશિયલ મીડિયા પર તેના ફોટોશૂટ અને વીડિયો પણ શેર કરતી રહે છે. તેની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2019માં એશિયાની સૌથી xyમહિલાઓમાં તેનું નામ 5માં નંબર પર સામેલ હતું.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic)

હાલ સુરભિ “નાગિન 5″માં વ્યસ્ત છે અને થોડા જ સમયમાં તે શરદ મલ્હોત્રા સાથે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે. સુરભિ અને શરદની જોડીને દર્શકો પહેલાથી જ પસંદ કરે છે. એવામાં એ ક્યાસ લગાવી શકાય કે, આ ગીત દર્શકોને પસંદ આવશે.

Shah Jina