તારક મહેતાની અભિનેત્રીએ શેર કર્યું ટ્રાન્સપરેંટ ડ્રેસમાં બોલ્ડ ફોટોશૂટ, વાયરલ થઇ લાજવાબ તસવીરો…

આર પાર દેખાઈ જાય એવું બ્લેક ટોપ પહેર્યું, 7 PHOTOS જોતા જ ફેન્સનો જીવ લલચાઈ ગયો

સુરભી ચંદના આ દિવસોમાં હિમાચલ પ્રદેશમાં સમય વીતાવી  રહી છે પરંતુ ચાહકોથી દૂર થઇ નથી. ઇન્સ્ટાગ્રામ પર સુરભીએ તેના વેકેશન લુકમાં ઘણી તસવીરો શેર કરી છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે. સુરભીનો તે લુક ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે અને તેમના સાથીઓને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

તેમની આ તસવીરો પર હેલી દારૂવાલાએ પણ કોમેન્ટ કરેલી છે. સુરભી ટ્રેડિશનલ લુકમાં પણ તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે અને તેના બોલ્ડ લુકની તસવીરો પણ શેર કરતી હોય છે. સુરભીના આ જ કારણના લીધે ચાહકો તેને પસંદ કરતા હોય છે. તે લુકમાં સુરભીની ફિટનેસ પણ ખુબ જ સરસ દેખાઈ રહી છે અને તે અલગ અલગ પોઝ આપતી તસવીર કિલક કરાવી રહી છે.

સુરભીએ ડેનિમ સ્કર્ટ પહેર્યું છે. સ્કર્ટની સાથે સુરભીએ બ્લેક ટોપ પહેર્યું છે. સ્કર્ટમાં આગળની બાજુ ગોલ્ડન કલરની ચેન પણ છે. સુરભીનું ટોપ ‘વી’ શેપમાં છે અને ટોપના ગળાનો ભાગ પણ એકદમ ડીપ છે.સુરભીનું ટોપ હાફ સ્લીવ્સમાં છે.

વાળને સ્ટ્રેટ કરીને સુરભીએ પાછળની બાજુ રાખેલા છે. વાળને આગળથી પતલી લેયર ગાલ બાજુ નીકળેલી છે જે સુરભી પર ખુબ જ સુંદર લાગી રહ્યું છે.સાઈડ પાર્ટીશન કરેલું છે અને સુરભીએ ગળામાં ત્રણ લેયર વાળો નેકલેસ પણ પહેરેલો છે જે તેની સુંદરમાં વધારો કરી રહ્યો છે.

સુરભીની તસવીરો પર ચાહકો ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. અભિનેત્રીની અદાઓ જોવા લાયક છે. એક યુઝરે લખ્યું કે, ‘તમે દરેક વખતની જેમ આજે પણ ખુબ જ સુંદર દેખાઈ રહ્યા છો. બીજા એક યુઝરે લખ્યું કે, ‘કહેર વરસાવી રહી છુ. તો બીજા એક યુઝરે એમ પણ લખ્યું કે, ‘તમે હંમેશાથી મારા ફેવરિટ છો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સુરભી ચંદના ‘કુછ તો હૈ : નાગિન એક નયે રંગ મેં’ શોમાં દેખાઈ હતી જે વર્ષની શરૂઆતમાં રિલીઝ થઇ હતી. ‘ઈશ્કબાઝ’ ધારાવાહિકથી તેની જાણીતી થયેલ અભિનેત્રીએ કોલેજના સમયથી જ મોડેલિંગ શરુ કરી દીધું હતું.

સુરભીએ સૌથી પહેલા સબ ટીવીનો પોપ્યુલર શો ‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’થી શરૂઆત કરી હતી. શોમાં સુરભીને એક નાનો અભિનય કરવા મળ્યો હતો. પરંતુ તે શોના મેકર્સ સુરભીને શોમાંથી રિપ્લેસ કરવાના હતા કેમકે સુરભીને લાઇન્સ યાદ રહેતી હતી નહિ. આ વાતનો ખુલાસો અભિનેત્રી સુરભી ચંદનાએ જાતે જ કર્યો હતો.

Patel Meet