સુરતના યુવકે પુણેની યુવતી સાથે માણી અંગત પળો, વીડિયો ઉતારીને કરી દીધો સોશિયલ સાઈટ ઉપર અપલોડ, અને પછી આવ્યો ભયાનક વળાંક

સુરતના યુવાને પૂણેની સુંદર યુવતી સાથે સુખ…..વીડિયો ઉતારીને કર્યો પછી આવ્યો ભયાનક વળાંક

સોશિયલ સાઈટ ઉપર ગંદા વીડિયો અપલોડ કરવાને લઈને હાલ ખુબ જ હોબાળા મચી રહ્યા છે. બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ પણ એપમાં ખરાબ ફિલ્મો રિલીઝ કરવાના આરોપમાં પોલીસ હિરાસતમાં છે, ત્યારે ઘણા લોકો પણ યુવતીનોને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે સંબંધો બાંધવા દરમિયાન વીડિયો બનાવી લે છે અને તેને સોશિયલ સાઈટ ઉપર અપલોડ કરી દેતા હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આવો જ એક કિસ્સો હાલ સુરતમાંથી પણ સામે આવ્યો છે. જ્યાં સુરતના એક યુવકે પુણેની એક યુવતીને તેના પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે સંબંધો બાંધવા દરમિયાન એક વીડિયો પણ બનાવી લીધો હતો  અને આ વીડિયોને તેને એક એપ ઉપર પ્રસારિત પણ કરી દીધો હતો. જે અંગેની ફરિયાદ મહારાષ્ટ્રના પુણે યરવડા પોલીસમાં નોંધાઈ છે.

આ બાબતે મળી રહેલા વધુ માહિતી અનુસાર રાંદેર તાડવાડી સ્થિત સાંઈ આશિષ સોસાયટીમાં રહેતા 26 વર્ષીય આરોપી યુવકે પુણે મહારાષ્ટ્રમાં રહેતી એક યુવતી સાથે સંબંધો બાંધવા દરમિયાન અંગત પળોનો વીડિયો બનાવી લીધો હતો અને આ વીડિયોને તેને ગંદી સાઈટ ઉપર અપલોડ કરી દીધો હતો. જેની ફરિયાદ નોંધાતા યુવકે પૂણે પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્ઝીસ્ટ આગોતરા જામીન માંગ્યા હતા.

આરોપી યુવકે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, “પોતે આવો કોઇ વિડીયો અપલોડ કર્યો નથી પણ પોલીસ ખોટી રીતે ધરપકડ કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત પોતે સમાજમાં પ્રતિષ્ઠિત હોવા ઉપરાંત કોઈ ગુનાઈત ભૂતકાળ નથી એવી રજૂઆત પણ કરાઈ હતી.”

Niraj Patel