બોલીવુડના વાયરલ ગર્લ ઉર્ફી જાવેદ અને બોય ઓરી ગઈકાલે ઇવનિંગ ભેગા દેખાય હતા. ફોટોગ્રાફરે મુલાકાત કરતાં કેમેરા સામે બંનેએ એકબીજાને પપ્પી કરી અને જ્યારે ઓરીને મેરેજ બાબતે સવાલ કર્યો તો કહ્યું કે, કેમ નહીં કરું? એક્ટ્રેસ ઉર્ફી જાવેદ અને ઓરીનો આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ઉર્ફી જાવેદને લગ્ન વિશે પહેલા પણ ઘણી વાર પૂછવામાં આવ્યું છે.
પરંતુ, જો તમે વિચારી રહ્યા હોવ કે ઉર્ફી અને ઓરી ખરેખર લગ્ન કરવા જઈ રહ્યા છે, તો થોડીવાર રોકાય જાઓ. કારણ કે બંને વચ્ચેની આ ક્યૂટ કેમેસ્ટ્રી અને લગ્ન વિશેની વાતચીત કોઈ સિરિયલ નોટ પર નહોતી. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ Urfi Javed અને ઓરીના આ વીડિયોમાં કેમેસ્ટ્રી જોઈને ફેન્સે ચોંકી ઉઠ્યા છે અને અલગ જ કમેન્ટ કરી રહ્યા છે.
કેટલાક લોકોએ કપલને ટ્રોલ કરવાની કોશિશ કરી છે તો અમુકે પોઝોટિવ કોમેન્ટ્સ પણ કરી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, ‘બંને એક સાથે કેટલા ક્યૂટ લાગી રહ્યા છે, બંને છપરી એકસાથે’ જ્યારે બીજાએ લખ્યું, ‘જોડી નંબર 1.’ એક યુઝરે કમેન્ટ કરી,
‘આ પરફેક્ટ જોડી છે.’ કોઈએ લખ્યું છે કે મેડ ફૉર ઇચ અધર અને કોઈએ લખ્યું છે, ‘આજે મને ફિલ થયું કે ભગવાને બધા માટે કોઈના કોઈને બનાવ્યા છે.’
જ્યારે પાપારાઝીએ બંનેને એકસાથે જોયા ત્યારે મેરેજને લઈને સવાલો કર્યા હતા. એક પાપારાઝીએ ઓરીને પૂછ્યું- શું તમે ઉર્ફી સાથે લગ્ન કરશો? તો જવાબમાં ઓરીએ કહ્યું- કેમ નહીં? જો ઉર્ફી લગ્ન કરવા માંગે છે તો કેમ નહીં?
આ પછી ઓરી અને ઉર્ફી એકબીજાને ટાટા બાય-બાય કરતા ભેટી પડ્યા. પછી અભિનેત્રીએ પાપારાઝીને કહ્યું, તમે બધાને મારા મેરેજની બહુ ઉતાવળ લાગે છે? તેના પર પાપારાઝીએ ફરી ઉર્ફીને પૂછ્યું કે, ઉર્ફી જોડો લગ્ન કરવા છે, આના પર ઉર્ફીએ પેપ્સને કરેક્ટ કર્યા હતા.
View this post on Instagram