મનોરંજન

અભિનેત્રી સની લિઓનીએ બેડ ઉપર કરાવ્યું ખુબ જ બોલ્ડ ફોટોશૂટ, ઇન્ટરનેટ ઉપર તસવીરો થઈ રહી છે વાયરલ

સનીએ બૅડ પર એવું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું કે ફેન્સ બોલ્યા બેશરમ એક નંબર… કપડાં પહેરવા ગમે છે કે નહિ?

અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના લાડકા દીકરા તૈમુર અલી ખાનની લોકપ્રિયતા કોઈ સ્ટારથી ઓછી નથી.તૈમુર જ્યાં પણ જાય છે તેને જોવા માટે લોકોની ભીડ લાગી જાય છે.

તેની તસ્વીરો પણ મોટાભાગે સોશિયલ મીડિયા પર વાઇરલ થાતી રહે છે.એવામાં તૈમુરની લોકપ્રિયતા ઘણા બૉલીવુડ કલાકારોને ટક્કર આપી રહી છે. એવામાં હાલના દિવસોમાં તૈમુરની સાથે સાથે સની લિઓનીના દીકરાઓની ચર્ચા પણ થઇ રહી છે.

જો કે સની લિઓનીના બાળકોની લોકપ્રિયતા પણ ઓછી નથી. જયારે પણ સની પોતાના બાળકોની સાથે ઘરની બહાર નીકળે છે,તેની તસ્વીરો લેવા માટે ફોટોગ્રાફર્સની લાઈન લાગી જાય છે. કંઈક એવો જ નજારો આગળના અમુક દિવસો પહેલા જોવા મળ્યો હતો.સની એકવાર ફરીથી પોતાના દીકરાઓ નોઆહ અને અશરની સાથે નજરમાં આવી હતી. ઈન્ડસ્ટ્રીમાંથી બૉલીવુડ સુધી પહોંચનારી અભિનેત્રી સની લીઓનીએ ડૅનિયલ સાથે લગ્ન કર્યા છે,

તે પણ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત હતા. સની આજે ત્રણ બાળકોની માં છે. સનીએ પહેલા એક બાળકીને એડોપ્ટ કરી હતી, જેના પછી સની-ડેનિયલ સેરોગેસી ટેક્નિક દ્વારા બે જુડવા દીકરાઓના માતા-પિતા બન્યા હતા. સનીએ બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.સની પોતાના અભિનયના સિવાય પોતાના આકર્ષક ફિગર અને વ્યક્તિગત જીવનને લીધે પણ ચર્ચામાં રહે છે. એક ઇન્ટરવ્યૂમાં સનીએ જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાને લીધે તેનો પરિવાર તેનાથી નારાજ હતો.

સની સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પતિ અને બાળકો સાથેની તસવીરો શેર કરતી રહે છે. સનીએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર મજેદાર વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે બેડ પર કૂદતી દેખાઈ રહી છે.

સનીએ એક હોટેલના રૂમનો વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે બાથરોબ પહેરી રાખ્યું છે અને બેડ પર એકદમ ખુશનુમા અંદાજમાં કૂદી રહી છે. વીડિયોમાં સનીએ કહ્યું કે,”આગળના પાંચ મહિનામાં આ પહેલી વાર બન્યું કે હું એકલી હતી.

જો કે આ માત્ર 30 સેકન્ડ સુધી ચાલ્યું જેના પછી હું ઊંઘવા માટે ચાલી ગઈ. શૂટિંગનો સમય થઇ ગયો”. સનીએ 30 સેકન્ડ સુધી બેડ પર કુદકા માર્યા હતા. ભારતીય મહાન ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના દુનિયાના પ્રશંસકો છે, હવે આ યાદીમાં બોલીવુડ હિરોઈન સની લિયોનીનું નામ પણ જોડાઈ ગયું છે.

જેનો ખુલાસો અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ સની લિયોનીએ જ કર્યો છે. તેને જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેનો સૌથી પસંદગીનો ક્રિકેટર છે. કારણકે તે એક પારિવારિક આદમી છે.

એક વેબસાઇટ લોન્ચિંગના સમયે તેણીને પૂછ્યું હતું કે, તમારો સૌથી ફેવરિટ ક્રિકેટર કયો છે ? જેનો જવાબ આપતાં સનીએ કહ્યું કે, મારો પસંદગીનો ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની છે. તેની પાસે ખૂબ સુંદર દીકરી છે. હું ધોનીની તસવીર તેની દીકરી સાથે જોઉં છું, જે ખૂબ સુંદર છે. આ કારણે તે મને પસંદ છે. ઉપરાંત તે એક ફેમિલી મેન વ્યક્તિ પણ છે.

Image source

અભિનેત્રી સની લિઓની તેના બોલ્ડ અંદાઝને લઈને ખુબ જ ચર્ચામાં આવતી હોય છે. ફિલ્મોમાં આવ્યા પહેલા તે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી હતી,પરંતુ હાલમાં તેને બોલીવુડમાં ઘણી બધી ફિલ્મો કરીને એક નામચીન અભિનેત્રી તરીકેની નામના મેળવી લીધી છે.

સની લિઓનીની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહી છે. હાલમાં જ તેને કરાવેલું એક ખુબ જ હોટ ફોટો શૂટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. વાયરલ થઇ રહેલી તસવીરમાં તે બેડ ઉપર ખુબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે.

આ અભિનેત્રી ભલે કેનેડાથી આવી હોય પણ પરંતુ તે મૂળ પંજાબની છે. તેણીનું અસલી નામ કરણજીત વોહરા છે જેનો જન્મ કેનેડામાં થયો હતો. નવાઈની વાત તો એ છે કે આ અભિનેત્રી કેનેડા અને ભારત બંનેમાં રાષ્ટ્રીયતા ધરાવે છે. તે ગંદી ઇન્ડસ્ટ્રીથી લઈને બોલીવુડમાં ચર્ચામાં આવી હતી.

તેણીએ સલમાન ખાનના શો બિગ બોસથી એન્ટ્રી મારી હતી અને ફેમસ થઇ હતી. સની લિયોને બિગ બોસ સીઝન 5 માં ભાગ લીધો હતો અને લોકોને તેની સ્ટાઇલ ખૂબ પસંદ આવી હતી. આજે પણ ચાહકો તેમનો પૂલ ડાન્સ ભૂલી શક્યા નથી.

એ ટીવી શો માં સની લિયોનને જોયા પછી મહેશ ભટ્ટે તેને તેની ફિલ્મમાં સ્થાન આપવાનું વિચાર્યું. વર્ષ 2012 માં, સની લિયોને જિસ્મ 2 સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ તસવીરને સનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે.જે થોડા જ સમયમાં ઈંટરનેટ ઉપર આગ લગાવી રહી છે. લાખો લોકોએ આ તસ્વીરને લાઈક કરી છે. આ તસ્વીરની અંદર સની સ્ટ્રાઇપ્ડ બિકી પહેરેલી જોવા મળે છે. અને સાથે જ તે પહેરીને બેડ ઉપર સુઈ રહી છે. સનીની આ તસવીરોએ ચાહકોને દીવાના બનાવી દીધા છે. અને ઇન્ટરનેટ ઉપર હંગામો મચાવી રહી છે. આ તસ્વીરનાં કેપશનમાં સનીએ લખ્યું છે કે: “રવિવારની બપોરનો સમય વિતાવી રહી છું. બીજું કઈ નથી કરી રહી.” આ તસ્વીરને અત્યાર સુધીમાં 10 લાખ કરતા પણ વધારે લાઈક મળી ગઈ છે. સાથે તેમાં હજારો લોકોએ કોમેન્ટ પણ કરી છે.

અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના લાડકા દીકરા તૈમુર અલી ખાનની લોકપ્રિયતા કોઈ સ્ટારથી ઓછી નથી.તૈમુર જ્યાં પણ જાય છે તેને જોવા માટે લોકોની ભીડ લાગી જાય છે.તેની તસ્વીરો પણ મોટાભાગે સોશિયલ મીડિયા પર વાઇરલ થાતી રહે છે.એવામાં તૈમુરની લોકપ્રિયતા ઘણા બૉલીવુડ કલાકારોને ટક્કર આપી રહી છે. એવામાં હાલના દિવસોમાં તૈમુરની સાથે સાથે સની લિઓનીના દીકરાઓની ચર્ચા પણ થઇ રહી છે.

જો કે સની લિઓનીના બાળકોની લોકપ્રિયતા પણ ઓછી નથી. જયારે પણ સની પોતાના બાળકોની સાથે ઘરની બહાર નીકળે છે,તેની તસ્વીરો લેવા માટે ફોટોગ્રાફર્સની લાઈન લાગી જાય છે.કંઈક એવો જ નજારો આગળના અમુક દિવસો પહેલા જોવા મળ્યો હતો.સની એકવાર ફરીથી પોતાના દીકરાઓ નોઆહ અને અશરની સાથે નજરમાં આવી હતી.

એવામાં સોશિયલ મીડિયા પર સની અને તેના બાળકોની સાથેની તસ્વીરો વાઇલર થાવા લાગી અને ઘણા લોકોએ સનીના દીકરા અશરની તુલના તૈમુર અલી ખાન સાથે કરી હતી.ઘણા ફૈન્સ તો અશરને ઓળખી જ ના શક્યા અને તેને ભૂલથી તૈમુર સમજવા લાગ્યા જ્યારે ઘણા ફૈન્સનું માનવું હતું કે અશર તૈમુર કરતા વધારે ક્યૂટ છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)