સની લિઓનીએ શેર કર્યો હોટલ રૂમનો વીડિયો, ચાહકોને લાગ્યો ઝાટકો

ઉપસસસ…હોટેલના પલંગ પર આ શું કરી રહી છે, જુઓ વિડીયો

ઈન્ડસ્ટ્રીમાંથી બૉલીવુડ સુધી પહોંચનારી અભિનેત્રી સની લીઓનીએ ડૅનિયલ સાથે લગ્ન કર્યા છે, તે પણ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત હતા. સની આજે ત્રણ બાળકોની માં છે. સનીએ પહેલા એક બાળકીને એડોપ્ટ કરી હતી, જેના પછી સની-ડેનિયલ સેરોગેસી ટેક્નિક દ્વારા બે જુડવા દીકરાઓના માતા-પિતા બન્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

સનીએ બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.સની પોતાના અભિનયના સિવાય પોતાના આકર્ષક ફિગર અને વ્યક્તિગત જીવનને લીધે પણ ચર્ચામાં રહે છે. એક ઇન્ટરવ્યૂમાં સનીએ જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાને લીધે તેનો પરિવાર તેનાથી નારાજ હતો.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

સની સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પતિ અને બાળકો સાથેની તસવીરો શેર કરતી રહે છે. સનીએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર મજેદાર વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે બેડ પર કૂદતી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

સનીએ એક હોટેલના રૂમનો વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે બાથરોબ પહેરી રાખ્યું છે અને બેડ પર એકદમ ખુશનુમા અંદાજમાં કૂદી રહી છે. વીડિયોમાં સનીએ કહ્યું કે,”આગળના પાંચ મહિનામાં આ પહેલી વાર બન્યું કે હું એકલી હતી. જો કે આ માત્ર 30 સેકન્ડ સુધી ચાલ્યું જેના પછી હું ઊંઘવા માટે ચાલી ગઈ. શૂટિંગનો સમય થઇ ગયો”. સનીએ 30 સેકન્ડ સુધી બેડ પર કુદકા માર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

સની લિઓની જલ્દી જ વિક્રમ ભટ્ટ દ્વારા નિર્દેશિત એમએક્સ પ્લેયર વેબ સિરીઝ અનામિકામાં જોવા મળશે. આ સિવાય તે પિરિયડ ડ્રામાં દ બૈટલ ઓફ ભીમા કોરેગાંવમાં પણ મુખ્ય કિરદારમાં જોવા મળશે.

જુઓ સની લિઓનીનો બેડ પર કૂદતો વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

Krishna Patel