પડદા પર કમાલ તો ઘણું બધું ચાલતું હોય પણ કેમેરા પાછળ આવું આવું થતું હોય છે. જોઈ લો
એક 3 કલાકની ફિલ્મ બનાવવા માટે ઘણા બધા લોકો મહેનત હોય છે. કહાની લખવાથી લઇને તેને અંત સુધી પ્રમોટ કરવા સુધી એક ખૂબ જ લાંબી પ્રક્રિયા હોય છે. થિયેટરમાં આપણે હજારો વાર ફિલ્મોનો આનંદ લઇએ છીએ પરંતુ કેમેરા પાછળ ખરેખરમાં શુ થતુ હોય તેનો અંદાજ નથી લગાવી શકતા. આજે તમને એવી જ કેટલીક બોલિવુડ ફિલ્મોના બિહાઇન્ડ ધ સીન એટલે કે કેમેરા પાછળની કેટલીક ઝલક બતાવીએ.
1.ક્લાસિક ફિલ્મ “શોલે”ના સેટ પર હેમા માલિની, ધર્મેંદ્ર અને અમિતાભ બચ્ચન
2.”કહો નe પ્યાર હે”ના સેટથી
3.”ચમેલી”ના સેટ પર કરીના કપૂર
4.”બાહુબલી”
5.”તાલ”ના સેટ પર સરોજ ખાન સાથે ડાંસ કરતી એશ્વર્યા રાય
6.”જબ તક હે જાન”
7.”દિલવાલે” ફિલ્મનું ગીત ‘ગેરુઆ’નુ શુટિંગ Irelandમાં થયુ હતુ. આટલી બર્ફીલી ઠંડીમાં કાજોલની હાલત ખરાબ થઇ ગઇ હતી
8.”કપૂર એન્ડ સંસ”ના સેટ પર મસ્તી
9.કોરિયોગ્રાફર, ગણેશ આચાર્ય, રણવીર સિંહ અને સંજય લીલા ભણસાલી “રામ લીલા”ના સેટ પર
10.”દિલ ધડકને દો”નાથી સેટ પર પ્રિયંકા ચોપરા, ઝોયા અખ્તર અને અનુષ્કા શર્મા
11.”કુછ કુછ હોતા હે”ના સેટ પર રિહર્સલ
12.”કુછ કુછ હોતા હે” કરણ જોહર, શાહરૂખ ખાન અને રાની મુખર્જી
13.”બર્ફી”ના સેટથી પ્રિયંકા ચોપરાની ખૂબ જ પ્રેમાળ તસવીર
14.શુટિંગ દરમિયાનનો નઝારો
15.”જગ્ગા જાસૂસ”ના સેટ પર રણબીર અને કેટરીના
16.”દેવદાસ”ના સેટ પર શાહરૂખ ખાન
17.ફિલ્મ “કરણ અર્જુન”નો એક સીન સમજાવતા રાકેશ રોશન
18.”મુગલ-એ-આઝમ”ના સેટ પર દીલિપ કુમાર અને મધુબાલા
19.”કર્ઝ”ના સેટ પર શુભાસ ઘઇ, ઋષિ કપૂર અને સિમી ગરેવાલ
20.”મંગલ પાંડે”ના સેટ પર આમિર ખાન