અજબગજબ જાણવા જેવું

ફક્ત મસ્કાલી જ નહીં પરંતુ વિશ્વમાં કબૂતરોની ઘણી પ્રજાતિઓ છે, તેમાંથી 12 તસ્વીરો જે તમે ભાગ્યે જ જોઈ હશે

એવું કહેવામાં આવે છે કે સદીઓ પહેલા રાજાઓ અને સમ્રાટોના યુગમાં કબૂતરો એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશાઓ લઈ જતા હતા. કબૂતરને શાંતિના સંદેશવાહક કહેવામાં આવે છે. કબુતરો  કોને ન ગમે. ઘણા લોકોને કબુતરો પાળવાનો ખુબ જ શોખ હોય છે. હજારો વર્ષો પહેલાં માણસો જે પક્ષીને પાલતુ બનાવ્યું હતું તે કબુતરો જ હતા. તમે તમારી આસપાસ ઘણા કબૂતર જોયા હશે. આજે અમે તમને કબૂતરોની કેટલીક વિશેષ જાતિઓ જણાવવા જઈ  રહ્યા છીએ. તમે આ જાતિ વિષે પહેલાં ક્યારેય સાંભળ્યું પણ નહિ.

1. બ્રુનર પાઉટર2. બ્લુ ક્રાઉન3. ગુલાબી ડોકવાળા લીલા કબૂતર4. વૂર્બર્ગ શીલ્ડ ક્રોપર5. આફ્રિકન ગ્રીન6. સ્પીનીફેક્સ

7. ગ્રે ફ્રિલબેક8. જેકોબિન9. બ્લેક હેલ્મેટ કબૂતર10. ધ નિકોબાર11. વિક્ટોરિયા ક્રાઉન12. બ્રોંન્ઝેવિન્ગ

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.