રણવીર સિંહ સાથે ઉઘાડું થઈને ફોટોશૂટ કરાવવાવાળી સોનાલી થઇ ગઇ છે વધારે પડતી જ બોલ્ડ, ફિગર એવું કે ટગર ટગર જોતા જ રહી જશો

બિગ બોસ 8માં જોવા મળેલી સુપરમોડલ સોનાલી રાઉત તેના બોલ્ડ એક્ટ માટે જાણીતી છે. એક સમયે રણવીર સિંહ સાથે ટોપલે ફોટોશૂટ કરનાર બિગ બોસ 8ની આ સ્પર્ધક ભલે ઘણા સમયથી સ્ક્રીનથી દૂર હોય પરંતુ ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની સેક્સી તસવીરો અને વીડિયો દ્વારા લોકોને દીવાના બનાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

બિગ બોસ 8 દ્વારા લોકોના દિલમાં જગ્યા બનાવનાર સોનાલી રાઉતના પિતા ડેપ્યુટી કમિશનર છે જ્યારે તેની બહેન ઉજ્જવલા રાઉત પ્રખ્યાત મોડલ છે. તેણે પોતાના કરિયરની શરૂઆત પણ મોડલિંગથી કરી હતી. તેણે ઘણી મોટી બ્રાન્ડ્સમાં કામ કર્યું છે જેમાં કિંગફિશર કેલેન્ડર, મેક કોસ્મેટિક્સ, પીસી ચંદ્ર જ્વેલર, લિમ્કા સહિત અનેક સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

વર્ષ 2014માં સોનાલી રાઉતે ફિલ્મ ‘ધ એક્સપોઝ’ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે હિમેશ રેશમિયા સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. જો કે ફિલ્મ ફ્લોપ ગઈ હતી પણ તેના અભિનયના ઘણા વખાણ થયા હતા. સોનાલી ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’માં જોવા મળી હતી. આ સિવાય તેણે આઈટમ સોંગ ‘લિપિસ્ટિક લગા કે’ દ્વારા હંગામો મચાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

અભિનેત્રી વેબ સિરીઝ ‘ડેન્જરસ’માં જોવા મળી હતી. વર્ષ 2011માં સોનાલી રાઉતે રણવીર સિંહ સાથે એક મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું, તે સમયે તેની ખૂબ ચર્ચા થઈ હતી. વર્ષ 2022માં તે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. સોનાલીના ઇન્સ્ટાગ્રામ પર મિલિયન્સમાં ફોલોઅર્સ છે. સોનાલીનું ઇન્સ્ટાગ્રામ તેની બોલ્ડ અને હોટ તસવીરોથી ભરેલુ છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

તેની વધારે તસવીરો ટૂ પીસમાં જોવા મળે છે. બિગ બોસના ઘરમાં જોડાયા બાદ સોનાલીએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. ભલે તે આ સિઝનનું ટાઈટલ જીતી ન શકી, પરંતુ અહીંથી તેને ઘણી ઓળખ મળી હતી. બિગ બોસની 8મી સિઝનને 7-8 વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને આટલા વર્ષોમાં સોનાલીનો લુક પણ ઘણો બદલાઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

સોનાલી હવે તેના લુક સાથે ચાહકોને પાયમાલ કરે છે. સોનાલી રાઉત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશા એકથી વધુ ગ્લેમરસ તસવીરો શેર કરે છે. તે તેની દરેક તસવીરમાં બોલ્ડનેસનો ઉમેરો કરતી રહે છે. જો કે સોનાલી લાંબા સમયથી કોઈ પ્રોજેક્ટનો હિસ્સો નથી, પરંતુ તેના ફોટોગ્રાફ્સ દ્વારા તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

Shah Jina