જીજાજીના ચપલ ચોરવા માટે ઝઘડી સાળીઓ, થઇ ખેંચમતાણી લોકો બોલ્યા વાહ બેટા મોજ કરી દીધી

ફની વિડિઓ : ચપલ ચોરવા માટે ઝઘડી સાળીઓ, પછી થયું કંઈક એવું લોકોએ ઉડાવી મજાક 

સોશ્યિલ મીડિયા પર લગ્નનો એક ફની વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં દુલ્હનની બહેન ચંપલ ચોરવાની વિધિમાં એક બીજા જોડે ઝઘડી રહી છે. સાળીઓને આ રીતે ઝઘડતા જોઈ લોકો હેરાન થઇ જાય છે.

સોશ્યિલ મીડિયા આજના સમયમાં એક પ્રકારનું માધ્યમ બની ગયું છે જ્યાં લોકો મજેદાર વીડિયો શેર કરતા હોય છે. તેમાં અમુક વીડિયો હસવા વાળા હોય છે તો અમુક વીડિયો જોઈને હેરાની થતી હોય છે. લગ્નનો એવો જ એક વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જે જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી.

આપણે બધા જાણીએ છીએ કે લગ્નમાં ઘણી બધી મજેદાર વસ્તુઓ જોવા મળતી હોય છે. ઘણી વાર તો દુલ્હા-દુલ્હન એવું કંઈક કરી દેતા હોય છે જે જોઈને લોકો હસવા લાગે છે. એટલું જ નહિ તેમના વિડિઓ પણ સોશ્યિલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે.

આ વિડિઓમાં પણ કંઈક આવું જ છે. ઘણી વાર તમે લગ્નમાં જોયું હશે કે દુલ્હાની સાળી ચંપલ ચોરવાની વિધિમાં હજારો લાખોની માંગ કરતી હોય છે. જોકે અમુક જીજુ તેમની સાળીની માંગ પુરી પણ કરી દે છે તો અમુક જીજુ થોડાકમાં જ તેમનું કામ પતાવી દે છે. પણ દુલ્હનની બહેન તેની કરેલી માંગથી ક્યારેય પાછળ હટતી નથી. આ વીધી આમતો બહુ જુની છે પરંતુ લગ્નમાં આવું ઘણી વાર દેખવા મળ્યું છે કે સાળી તેમના જીજુના ચપલ ચોરાવી શકતી નથી. આવો જ એક વિડિઓ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

વિડીઓમાં જોઈ શકાય છે કે દુલ્હા લગ્નની વિધિ પુરી કરીને ઉભો થાય છે પણ ત્યારે અચાનક કેટલી સાળી તેમના જીજુ જોડે પહોંચે છે અને તેમન ચંપલ ચોરાવવાને બદલે સામેથી ખેંચવાનું ચાલુ કરી દે છે. દુલ્હા પણ જોર લગાવીને ચંપલને ખેંચવાથી બચાવી લે છે, પણ છેલ્લે ચંપલ નીકળી જાય છે સળીઓ એક બીજા જોડેથી ખેંચવા લાગે છે. તે દરમ્યાન મિત્ર અને ભાઈ પણ ચંપલને ખેંચતા બચાવા માટે લાગી જાય છે. સોશ્યિલ મીડિયા પર આ વિડિઓ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

 

Patel Meet