રાજસ્થાન રોયલ્સના આ ઓલરાઉન્ડરની મંગેતર ગોવામાં કરી રહી છે એન્જોય, શેર કરી એવી હોટ તસવીરો કે ચાહકો થયા પાગલ

ક્રિકેટર વગર જ ગોવા નીકળી પડી તેમની મંગેતર, તસવીરોમાં જોવા મળ્યો હોટ અવતાર – અનુષ્કાને પણ ટક્કર આપે એવું ફિગર છે

રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર શ્રેયર ગોપાલ જયારે IPL 2021માં વ્યસ્ત હતા ત્યારે તેમની ખૂબસુરત અને હોટ મંગેતર તેની મિત્રો સાથે ગોવા નીકળી પડી. શ્રેયસ ગોપાલની મંગેતર નિકિતા શિવ લગ્ન પહેલા બેચલર પાર્ટી કરવા ગોવા પહોંચી છે. તે તેની હોટ અદાઓથી ચાહકોને દીવાના બનાવી રહી છે. નિકિતા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nikitha Shiv (@nikithashiv)

નિકિતાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ સારી છે. તેને 7000થી વધુ લોકો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. નિકિતાએ ગોવા ટ્રિપની ઘણી તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તેનો હોટ અવતાર જોવા મળી રહ્યો છે. કેટલીક તસવીરોમાં તે તેની મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે તો કેટલીક તસવીરોમાં તે સમુદ્ર વચ્ચે જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nikitha Shiv (@nikithashiv)

હાલમાં તેણે જે તસવીરો શેર કરી છે, તેમાંથી એક તસવીરમાં તેણે પિંક બ્રાલેટ ટોપ સાથે મલ્ટી કલરનો થાઇ સ્લિટ સ્કર્ટ પહેેરેલો છે તો બીજી તસવીરમાં તે પિંક બિકી ટોપ અને મલ્ટી કલરના સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત તેણે ગોવાની ઘણી તસવીરો શેર કરી છે, જે જોઇ ચાહકો તો તેના દીવાના થઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Nikitha Shiv (@nikithashiv)

નિકિતા શિવને ટ્રાવેલિંગનો શોખ છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહેતી હોય છે. નિકિતા શિવે મણિપાલ ઇન્સ્ટીટયૂટ ઓફ ટેક્નોલોજીથી ગ્રેજ્યુએશન કર્યુ છે. અભ્યાસ પૂરો કર્યા બાદ બેંગલુરુમાં તેણે ઘણી સોફ્ટવેર કંપનીમાં કામ કર્યુ હતુ. તે બાદ તેણે પોતાની The Mana Network નામની કંપની શરૂ કરી. નિકિતા તેની ફિટનેસ પર ઘણુ જ ધ્યાન આપે છે, તેને જીમમાં વર્કઆઉટ કરવું ઘણુ પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Nikitha Shiv (@nikithashiv)

શ્રેયસ અને નિકિતા એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા હતા. આ કપલે હજી સુધી તેમના લગ્નનું એલાન નથી કર્યુ પરંતુ એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે શ્રેયસ ગોપાલ અને નિકિતા શિવ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે. ક્રિકેટર શ્રેયસ ગોપાલે ખૂબ જ ફિલ્મી અંદાજમાં 11 ઓગસ્ટ 2021ના રોજ તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ નિકિતા શિવને પ્રપોઝ કર્યુ હતુ. જે બાદ IPL ટીમ રાજસ્થાન રોયલ્સે તેમને શુભકામનાઓ પણ આપી હતી.

Shah Jina