સાઉથ દિગ્ગજ હીરો અલ્લુ અર્જુનની હિરોઈને બિકિનીમાં દીધા જોરદાર પોઝ, ન દેખાવાનું દેખાડી રહી છે, જુઓ તસવીરો
જ્યારે પણ સ્ટાર્સ કામમાંથી ફ્રી થાય છે ત્યારે તેઓ પોતાનો મૂડ ફ્રેશ કરવા વેકેશન પર જતા રહે છે.ઘણા એવા સિતારાઓ છે જેમને પહાડમાં ફરવું ઘણું ગમે છે.આ લિસ્ટમાં સાઉથની અભિનેત્રી શ્રદ્ધા દાસનું નામ પણ છે.
શ્રદ્ધા દાસ જે આ દિવસોમાં તેના વેકેશનના લીધે સતત ચર્ચામાં છે.થોડા સમય પેહલા શ્રદ્રા દાસે સોશ્યિલ મીડિયા પર ફેન્સ સાથે તેના કેટલાક શાનદાર ફોટોઝ શેર કર્યા હતા. આ ફોર્ટઝમાં શ્રદ્રા દાસ ઘણા બોલ્ડ લૂકમાં જોવા મળી રહી હતી.આ ફોટોઝમાં શ્રદ્ધા દાસ નદીના કિનારા પર બેસીને પોઝ આપી રહી છે.
ફોટોઝમાં શ્રદ્ધા દાસને લાઈટ પર્પેલ રંગના આઉટફિટમાં જોઈ શકાય છે. જેની સાથે શ્રદ્રા દાસે સ્કાય બ્લુ રંગની બિકીની પેહરી છે.શ્રદ્ધા દાસની આ સ્ટાઇલ લોકોનું ધ્યાન તેની તરફ ખેંચવા લાગી છે. આ જ કારણ છે જેના થી થોડાક જ સમયમાં શ્રદ્રા દાસના ફોટોઝ વાઇરલ થઇ ગયા છે.
ફોટોઝમાં શ્રદ્ધા દાસનો નો-મેકઅપ લૂક દેખાઈ રહ્યો છે. ફેન્સ પૂછી રહ્યા છે કે શ્રદ્રા દાસની આ શાનદાર ત્વચાનું રહસ્ય શું છે?આ પેહલી વાર નથી કે શ્રદ્રા દાસે તેના સુંદર ફોટોઝ ફેન્સ સાથે શેર કર્યા હોઈ.
શ્રદ્ધા દાસ સમયાંતરે તેના ફેન્સને બોલ્ડ ફોટો ગિફ્ટ કરતી રહે છે.હવે એ તો દરેક જાણે છે કે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં શ્રદ્ધા દાસને ખાસ કામ નથી મળી રહ્યું. આ જ કારણ છે જેના લીધે શ્રદ્રા દાસ સોશ્યિલ મીડિયા પર ઘણી એકટીવે રહતી હોઈ છે.લોકો કહી રહ્યા છે કે આ ફોર્ટઝમાં શ્રદ્ધા દાસ ઘણી સુંદર અને હોટ લાગી રહી છે.
લોકો તો એ પણ બોલી રહ્યા છે કે તેમને શ્રદ્ધા દાસ જેવી એક ગર્લફ્રેન્ડ જોઈએ છે.આ બોલ્ડ લૂકમાં શ્રદ્ધા દાસ એકલી ફરતા જોવા મળી રહી છે. ફેન્સ પૂછી રહ્યા છે કે શ્રદ્ધા દાસ આ સમયે કયા વેકેશનનો આનંદ લઇ રહી છે. જોકે શ્રદ્ધા દાસે તેના વકાશની માહિતી પોસ્ટમાં નથી આપી.
View this post on Instagram