ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ ફેમ નિક્કી તંબોલીએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા પર હોટ ફોટોશૂટનો એક વીડિયો શેર કર્યો છે, જેણે ચાહકોનું દિલ જીતી લીધું છે. આ વીડિયોમાં નિક્કીએ પિંક બિકીની પહેરીને પોઝ આપ્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. નિક્કીએ પિંક બિકિની સાથે શ્રગ કેરી કર્યુ છે.
આ લુક સાથે તેનો મિનિમલ મેકઅપ અને કેરી કરેલા વાળ તેની સ્ટાઇલને વધુ ગ્લેમરસ બનાવી રહ્યા છે. વીડિયોમાં તેના કિલર પોઝે ચાહકોને દિવાના બનાવી દીધા છે. ફેન્સ કોમેન્ટ સેક્શનમાં તેની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “હોટનેસ ઓવરલોડેડ,” જ્યારે બીજાએ કહ્યું, “તમારી સુંદરતાની કોઈ તુલના નથી.”
તેનું આ ફોટોશૂટ ફરી એકવાર ફરી સાબિત કરી રહ્યુ છે કે તે તેના ચાહકોને પ્રભાવિત કરવાની કળા સારી રીતે જાણે છે. નિક્કી પોતાની હોટનેસ અને બોલ્ડનેસથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી રહી છે. જણાવી દઇએ કે, નિક્કી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે.
View this post on Instagram