શ્રીદેવીની સંસ્કારી લાડલી ખુશી કપૂરે સફેદ અને લાલ રંગની બિકીનીમાં દેખાડ્યો હુસ્નનો જાદુ, જુઓ સિક્રેટ તસવીરો

ખુશી કપૂર થોડા દિવસો પહેલા જ જાહ્નવી કપૂર સાથે વેકેશન પર ગઈ હતી. અભિનેત્રીએ ત્યાંથી ઘણાં ફોટોઝ શેર કર્યા. તેના આ ફોટોઝ પર ફેન્સ ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે.ખુશી કપૂરે દરિયા કિનારાના ઘણા ફોટોઝ શેર કર્યા છે.

આ ફોટોઝમાં તે બિકીની પહેરીને પોઝ આપતી જોવા મળે છે. એક સેલ્ફીમાં દેખાઈ રહ્યું છે કે ખુશી કપૂરે સફેદ બિકીની પહેરી છે અને ચશ્મા પેહેરીને તે પોઝ આપી રહી છે.

સફેદ બિકીની સાથે ખુશીએ જીન્સ અને મલ્ટીકલર્ડ વૂલન શ્રગની જોડી બનાવી છે. સ્લીક બન સાથે અભિનેત્રી દરિયા કિનારે પોઝ આપી રહી છે. ઘણી તસવીરો સાંજની પણ છે જેમાં તે રેડ બિકીનીમાં જોવા મળી રહી છે.

ખુશી એ એક મિરર સેલ્ફી પણ શેર કરી છે. જેમાં તે રેડ બોડીકોન પહેરી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ તસવીરમાં તે ઘણી હોટ લાગી રહી છે.

ખુશી એ તેના વેકેશન પરથી તેના પેઇન્ટિંગના પોટોઝ પણ શેર કર્યા છે. આ સિવાય તેણે આઈસ્ક્રીમના ફોટોઝ પણ શેર કર્યા છે.

આ પહેલા જાહ્નવી કપૂરે એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે અને ખુશી કપૂર એક સાથે દરિયા કિનારે કેમેરાની સામે જોતા નજરે આવે છે.

Devarsh