મનોરંજન

ટોવેલ પહેરી કેમેરા સામે નાચી ટીવીની સંસ્કારી ‘પ્રીતા’…બેડરૂમ વાળો વિડીયો બધા સામે આવી ગયો- તમે બાકી ન રહી જતા જોવામાં…

ટીવીની આ સંસ્કારી વહુએ ખાલી ટોવેલ પહેરી કર્યો બોલ્ડ ડાંસ, પછી કપડા…તમે બાકી ન રહી જતા જોવામાં…

ટીવીની સંસ્કારી વહુ શ્રદ્ધા આર્યાએ પોતાના શો ‘કુંડળી ભાગ્ય’થી ઘરે ઘરે ઓળખ બનાવી છે. જો કે, ખૂબ જ ઓછા લોકો જાણે છે કે શોમાં સંસ્કારી વહુનુ પાત્ર નિભાવનારી અને દીકરીનો રોલ પ્લેન કરનારી આ અભિનેત્રી અસલ જીવનમાં ખૂબ જ બોલ્ડ અને બેબાક છે. શ્રદ્ધા આર્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે,

આ ઉપરાંત તે અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો સાથે વીડિયો પણ શેર કરતી રહે છે. હાલમાં શ્રદ્ધાએ એક રીલ બનાવી છે, જેમાં તે ટોવેલ પહેરી ડાન્સ કરતી જોવા મળી રહી છે. એટલું જ નહિ શ્રદ્ધા કેમેરા સામે કપડા પણ બદલે છે. અભિનેત્રીનો આ અંદાજ જોઇ નેટિજન્સના હોંશ ઉડી ગયા છે.

‘કુંડલી ભાગ્ય’ ફેમ શ્રદ્ધા આર્યા વીડિયોમાં એક પિંક ટોવેલમાં જોવા મળી રહી છે. અભિનેત્રી કેટલાક જૂના બોલિવુડ ગીતો પર થિરકતી પોતાના હુસ્નના રંગ બતાવી રહી છે. શ્રદ્ધા પહેલા ટોવેલમાં ડાન્સ કરે છે અને પછી કેમેરા સામે કપડા પણ બદલે છે. શ્રદ્ધાએ આ વીડિયો પર લખ્યુ- જ્યારે તમારા બોસ તમને પૂછે કે તમે રોજ સવારે લેટ કેમ થઇ જાવ છો.

અભિનેત્રીએ વીડિયો શેર કરવા સાથે લખ્યુ- માફ કરજો હું લેટ છું, હું આવવા જ નહોતી માગતી. શ્રદ્ધા આર્યાના વર્કફ્રન્ટ પર નજર કરીએ તો અભિનેત્રીએ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘નિશબ્દ’ સહિત કેટલીક ફિલ્મોમાં કામ કર્યુ છે. હાલ અભિનેત્રી ‘કુંડલી ભાગ્ય’માં પ્રીતાના પાત્રમાં નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)