શિલ્પા શેટ્ટીના કટ્સ પર ફિદા થયા ફેન્સ, કહ્યું બે બાળકોની માતા અને કમર તો જુઓ PHOTOS
શિલ્પા શેટ્ટી કયારેય પણ તેના લુકસને લઇને ફેન્સને નિરાશ કરતી જોવા મળી નથી. તેમને જયાં પણ સ્પોટ કરવામાં આવે છે ત્યાં તેમનો સ્ટાઇલિશ લુક જોવા મળે છે. છોકરીઓ પણ તેની ફેશન સેન્સની દીવાની છે.
હાલમાં જ શિલ્પા શેટ્ટીને ફિલ્મ સિટી સ્પોટ કરવામાં આવી હતી. જયાં તેઓ ફેન્સને ઘાયલ કરતા જોવા મળ્યા હતા. તેમનો લુક એટલો ખૂબસુરત લાગત હતો કે તેમની પ્રશંસા કરતા ફેન્સ પણ થાકતા ન હતા.
શિલ્પા શેટ્ટીની લાલ સાડીમાં તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. ફેન્સ તેની પતલી કમરની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. શિલ્પાએ આ લાલ સાડી એક જાહેરાત માટે પહેરી હતી. તેના લુકને જોઇને ફેન્સ તેની પ્રશંસા કરતા થાકતા નથી.
શિલ્પા શેટ્ટીનો ટ્રેડિશનલ લુક જોવા મળ્યો હતો. તેમણે ડિઝાઇનર સાડી પહેરી હતી. જેનો રંગ, ફિટિંગ એકદમ પરફેક્ટ હતી. શિલ્પા આ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
શિલ્પા શેટ્ટીની આ લાલ સાડીમાં તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. શિલ્પા એ આ સાડીમાં એક વીડિઓ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
શિલ્પાની આ તસવીરો પર ફેન્સ ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. એક ફેને તો તેમની પ્રશંસા કરતા લખ્યુ કે, બે બાળકોની મા અને કમર તો જુઓ, આને કહેવાય મેઇન્ટેન…
સાડીમાં શિલ્પા શેટ્ટી તેની કમર મટકાવી રહી છે. આ લુકમાં શિલ્પાએ ઘણા પોઝ આપ્યા હતા. ફેન્સ તો તેના દીવાના જ થઇ ગયા હતા.
શિલ્પા શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ઘણા લાંબા સમય બાદ બોલિવુડમાં વાપસી કરવા જઇ રહી છે. તેમની આગામી ફિલ્મ હંગામા 2 અને નિકમ્મા જેવી ફિલ્મોથી તેઓ બોલિવુડમાં ઘણા સમય બાદ વાપસી કરવા જઇ રહ્યા છે. હાલમાં જ તેમણે નિકમ્મા ફિલ્મનું શુૃટિંગ પૂર્ણ કર્યું છે.
View this post on Instagram