સુપરહિટ ‘કાંટા લગા’ની અભિનેત્રીએ વિદેશમાં જઈને બાથટબની તસવીરો શેર કરી, જોતા જ ચોંકી જશો…
કાંટા લગા ગર્લ નામથી મશહૂર થઇ ચૂકેલી અભિનેત્રી શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ચાહકો સાથે અવાર નવાર દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરીને હંગામો મચાવી દીધો છે.
શેફાલી જરીવાલા આ દિવસોમાં પતિ પરાગ ત્યાગી સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. શેફાલી માલદીવથી સતત તસવીરો શેર કરી રહી છે. હાલમાં જ તેણે તેના પતિ સાથેની બાથટબની તસવીરો શેર કરી હતી.
આ તસવીરોમાં શેફાલી અને તેનો પતિ પરાગ ત્યાગી બાથટબમાં જોવા મળી રહ્યા છે. તેઓ એકબીજા સાથે ખૂબ જ જબરદસ્ત અંદાજમાં જોવા મળી રહ્યા છે.
બાથટબમાં તેઓ એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તેમજ પરાગ તેમની પત્ની શેફાલીને કિસ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
શેફાલીની આ તસવીરોનેે ચાહકો પસંદ કરી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકબાજુ લોકો આ તસવીરોને પસંદી રહ્યા છે, તો બીજી બાજુ લોકો આ તસવીરને લઇને પરાગ અને શેફાલીને ટ્રોલ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
એક યુઝરે આ તસવીર પર કમેન્ટ કરતા લખ્યુ કે, બતાવી દો બધુ… ત્યાં જ બીજા એક અન્ય યુઝરે લખ્યુ કે, પોતાની પત્નીને આવી રીતે એક્સપોઝ ના કરવી જોઇએ.
View this post on Instagram
શેફાલીએ માલદીવ વેકેશનની ઘણી તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે હાલમાં જ બ્લેક તસવીરો શેર કરી હતી, જે ખૂબ જ વાયરલ થઇ હતી.
View this post on Instagram
તમને જણાવી દઇએ કેે, શેફાલી જરીવાલાએ વર્ષ 2014માં બોયફ્રેન્ડ પરાગ ત્યાગી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. શેફાલીના પહેલા લગ્ન સિંગર હરમીત ગુલજાર સાથે થયા હતા. પરંતુ 2009માં તેઓના છૂટાછેડા થઇ ગયા.
View this post on Instagram
શેફાલી વર્ષ 2002માં મ્યુઝિક વીડિયો “કાંટા લગા..”થી ચર્ચામાં આવી હતી. તેનું આ ગીત મશહૂર થઇ ગય. આ ગીત બાદ તેણે “મુજસે શાદી કરોગી” ફિલ્મમાં ગેસ્ટ અપીયરેંસ પણ આપી હતી.