નવાબની દીકરીનું ફિગર જોઈને માથું પકડી લેશો….યુઝર્સે કહ્યું આવી કમરમાં ટૂંકી ચડ્ડી કઈ રીતે…..
બોલીવુડની નટખટ અને ચુલબુલી અભિનેત્રી સારા અલી ખાનનો દરેક અંદાજ ચાહકોનું દિલ જીતી લે છે. ઇન્ડસ્ટ્રીમાં ખુબ ઓછા સમયમાં સારાએ પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. પોતાની ફિલ્મોની સાથે સાથે સારા પોતાની સ્ટાઇલ અને કાતિલાના અંદાજને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. સારા પોતાની ફિટનેસનું પૂરતું ધ્યાન રાખે છે અને પોતાના ટ્રાન્સફોર્મેશન માટે ઓળખાય આવે છે. સારાએ અમુક સમયમાં પોતાનુ વજન ઘણુ ઉતાર્યુ છે. સારાની લેટેસ્ટ તસવીરો સામે આવતા જ ચાહકો હેરાન રહી ગયા છે.
તાજેતરમાં જ સારાને જીમની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ તસ્વીરોમાં તેની ફિટનેસ લોકોને ઈમ્પ્રેસ કરવાને બદલે હેરાન કરી રહી હતી. તસવીરોમાં સારા પહેલા કરતા પણ વધારે સ્લિમ દેખાઈ રહી છે અને લાગી રહ્યું છે કે હજુ પણ તે વેટ લૂઝ કરવાના પ્લાનિંગમાં છે. આ સમયે સારાએ પિન્ક કલરનું શોર્ટ અને વ્હાઇટ ક્રોપ ટોપ પહેરી રાખ્યું હતું અને સાથે જ પિન્ક સ્લીપર્સ પણ પહેર્યા હતા.
સારાનો આ ક્યુટ અંદાજ લોકોએ ખુબ પસંદ કર્યો હતો.આ અવતારમાં સારાનું પેટ જોઈને લોકો હેરાન રહી ગયા હતા કેમ કે તેનું પેટ ખુબ જ સ્લિમ અને અંદરની તરફ દેખાઈ રહ્યું હતું.સારાનો આ લુક લોકોએ ખુબ પસંદ કર્યો હતો જ્યારે અમુક લોકો દ્વારા તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી. લોકોએ તેને ‘કેમેરા બહાર પેટ અંદર’, ‘ કુપોષિત’, ‘આટલા પાતળા પેટ અને કમર પર પેન્ટ કેવી રીતે ટકી શકે છે?” વગેરે જેવી કમેન્ટ્સ કરીને તેની આલોચના કરી હતી.
View this post on Instagram
લોકોનું માનવું છે કે સારા જરુર કરતા વધારે જ પાતળી થઇ ગઈ છે. સારાની તસવીરો જોઈને લોકો એવા પણ સવાલ કરી રહ્યા છે કે તેના શરીરમાં જીવ છે કે નહિ, કઈ ખાય છે કે નહિ ! સારા આજે માત્ર અભિનયથી જ નહિ પણ ફિટનેસ અને સુંદરતાની બાબતમાં અન્ય અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. ટ્રેડિશનલ લુક હોય કે પછી બિકી લુક દરેક આઉટફિટમાં તે પોતાનું આકર્ષક ફિગર ફ્લોન્ટ કરવાનો એક પણ મૌકો નથી છોડતી.