બેસ્ટ ફ્રેન્ડના જન્મદિવસ પર બંને ઉપડી માલદીવ્સ, સારાએ ટૂંકો ટૂંકો શર્ટ અને નિક્કર પહેરીને દેખાડ્યો હુસસનો જાદુ

આરપાર દેખાઈ જાય એવા કપડાં અને નિક્કર પહેરીને ફેન્સને દીવાના કરી દીધા

બોલીવુડની નંબર ૧ અભિનેત્રી અને નવાબની લાડલી સારા અલી ખાને પોતાની દોસ્ત તાન્યા ઘાવરીના જન્મદિવસ પર કેટલાક સુંદર ફોટા શેર કર્યા છે.

આ બધી તસ્વીરોમાં તે તાન્યાની સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ તસવીર માલદીવની છે, જ્યાં તે હાલના સમયમાં પોતાની દોસ્તની સાથે વેકેશન એન્જોય કરી રહી છે. બોલીવુડની અભિનેત્રીઓ લાઇમ લાઇટમાં હંમેશા રહેતી હોય છે. તેમની દરેક હલચલ પણ કેમેરામાં કેદ થતી જોવા મળે છે

ત્યારે અભિનેતા સૈફ અલી ખાનની પહેલી પત્નીની દીકરી સારા અલી ખાનની તો વાત જ શું કરવી ? સારા અલી ખાન હંમેશા તેની તસ્વીરોથી ચાહકોનું દિલ જીતી લેતી હોય છે. સોશિયલ મીડીયમાં પણ તે ખુબ જ એક્ટિવ રહે છે અને તેની ગ્લેમરસ તસવીરો પણ ચાહકો સાથે શેર કરતી રહે છે.

હાલમાં જ સારાએ તેની ખાસ દોસ્ત તાન્યા ધાવરીના જન્મ દિવસ ઉપર કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં તે તાન્યા સાથે મસ્તી કરતી પણ જોવા મળી રહી છે. આ તસવીરો માલદીવની છે. જ્યાં સારા હાલમાં પોતાના મિત્રો સાથે વેકેશનની મજા માણી રહી છે.

સારા અને તેના મિત્રો તાન્યાની આ તસ્વીરોમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તો સારાએ પણ આ તસવીરો શેર કરવાની સાથે શાયરાના અંદાજમાં કેપશન પણ આપ્યું છે. તો ચાહકોને પણ તેની આ તસ્વીર ખુબ જ પસંદ આવી છે અને તેના ચાહવા વાળા તેની આ તસ્વીર ઉપર ખુબ જ પ્રેમ પણ વરસાવી રહ્યા છે.

સારાએ આ તસ્વીરોને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. આ તસવીરો શેર કરવાની સાથે જ સારાએ લખ્યું છે કે, “આસમાન કી બુલંદીઓ પર નામ હો આપકા, ચાંદ કી ધરતી પર મુકામ હો આપકા, હમ તો રહેતે હે છોટી સી દુનિયા મેં, પર ઈશ્વર કરે સારા જહાન હો આપકા. મારી પ્રેમાળ ખાસ મિત્ર જન્મ દિવસની શુભકામનાઓ. મારો બધો જ અને સહારો થવા માટે ધન્યવાદ”

સારાએ જે તસવીરો શેર કરી છે તેમાં તે સફેદ રંગના શર્ટ, જેને તેને આગળથી બાંધી રાખ્યું છે, સ્કાઈ બ્લુ શોર્ટ્સ અને મેચિંગ ટોપીમાં દેખાઈ રહી છે. આ લુકની અંદર સારા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. સારાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહી છે.

ફક્ત સારા જ નહિ પરંતુ તેની દોસ્ત તાનિયા પણ આ તસ્વીરોમાં ખુબ જ પ્રેમાળ લાગી રહી છે. આ તસવીરો સાથે બંને જે લોકેશન ઉપર છે તે પણ લોકોનું દિલ ચોરાવી રહ્યું છે. કુલ મળીને ચાહકોને આ તસવીરો ખુબ જ પસંદ આવી રહી છે.

Image source

બોલિવુડ અભિનેત્રી અને સૈફ અલી ખાનની પહેલી પત્ની સારા અલી ખાન લાઇમ લાઇટમાં ખુબ જ છવાયેલી રહે છે. સોશિયલ મીડિયામાં પણ તેના લાખો ચાહકો છે અને તેની તસવીરો પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ જતા હોય છે. આ તસવીરો અને વીડિયોને પણ ચાહકો ખુબ જ પસંદ કરતા હોય છે.

સારા અલી ખાન સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તે તેની શાનદાર તસવીરો અને વીડિયોને પણ શેર કરતી રહે છે. હાલ સારાએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર એક શાનદાર વીડિયો શેર કર્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઇન્ટરનેટ ઉપર પણ સારાનો આ વીડિયોમાં અંદાજ ધૂમ મચાવી હર્યો છે.

સારા અલી ખાનના આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે દરિયાની અંદર જેટ સ્કીનો કેવી રીતે આનંદ માણી રહી છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ પસંદ કરી લીધો છે. તેમજ લાખો લોકોએ આ વીડિયોને નિહાળી પણ લીધો છે.

આ વીડિયોના કેપશનમાં સારાએ લખ્યું છે, “અમે નીકળ્યા અમારી જેટ સ્કી ઉપર, ખરો સમુદ્ર છે મીઠા જેવો, અમારા ત્રણેયનો એડવેન્ચર ટાઈ. ઝડપી હવાઓમાં વાળ ઉડી રહ્યા છે પરંતુ પોતે ફ્રી અનુભવી રહ્યા છીએ. અમે હસી રહ્યા છીએ. ગાઈ રહ્યા છીએ. મને લાગે છે કે આ જિંદગી જીવવા અને પ્રેમ માટે જરૂરી છે. અને મારી મિત્રએ તે ખુબ જ સરળ કરી આપ્યું. તેમની સાથે મોજ મસ્તી અને મજાની 100 ટકા ગેરેન્ટી છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)


સારા અલી ખાનના કેરિયરની જો વાત કરવામાં આવે તો તેને વર્ષ 2018માં ફિલ્મ “કેદારનાથ”થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતો. તેને છેલ્લે ફિલ્મ “કૂલી નંબર 1″માં જોવામાં આવી હતી. તે જલ્દી ફિલ્મ “અતરંગી રે”માં નજર આવશે.

YC