ટોન્ડ લેગ્સ એવા એવા હાઈલાઈટ કર્યા કે 7 PHOTOS જોતા જ ફેન્સ થયા બેકાબુ
સારા અલી ખાન ખુબ જ ઓછા સમયમાં તેના અંદાજ અને કામથી સોશિયલ મીડિયા પર ખુબ જ સારી ફેન ફોલોઇંગ છે. તેની પોસ્ટ આવતાની સાથે જ ખુબ જ ઝડપથી વાયરલ થઇ જતી હોય છે. સારા અલી ખાન તેમના ચાહકોનું ખાસ ધ્યાન રાખતી હોય છે. શાનદાર ફિલ્મો સિવાય સારા રિયલ લાઈફમાં લોકોનું મનોરંજન કરતી હોય છે.
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન માટે એક સમય એવો પણ હતો જયારે તે તેના વધારે વજનના કારણે ખુબ જ હેરાન થતી હતી. જોકે ફિલ્મોમાં આવતા પહેલા અદાકારાએ તેની ફિટનેસ પર ધ્યાન આપ્યું જેનું પરિણામ આજે અભિનેત્રી ખુબ જ ફિટ અને ફાઈન છે. બીજું પણ એક કારણ છે કે સારાએ ક્યારેય પણ તેનું વર્કઆઉટ રૂટિન મિસ નથી કર્યું. તેવું જ કંઈક આજે આપણે પણ જોવા મળ્યું, જયારે અદાકારાને જીમ બાદ ફેશનેબલ કપડામાં દેખાઈ હતી.
સારા અલી ખાનને તેની ફિટનેસ ટ્રેનર નમ્રતા પુરોહિતના પાઇલેટ્સ સેશનની બહાર સ્પોટ થઇ હતી. તે દરમ્યાન અભિનેત્રી સફેદ રોમ્પર પહેરેલું નજર આવ્યું હતું જે ફિટિંગમાં હોવાની સાથે કોટન ફેબ્રિકમાં બનેલું લાગી રહ્યું હતું. સારાએ જે સફેદ કલરનું રોમ્પર પહેરેલું હતું તે ના તો વધારે ટાઈટ હતું કે ના ઢીલું. આરામદાયક કપડાંમાં અભિનેત્રીની આ ચોઈસ એક દમ સારી હતી.
સરના તે ડ્રેસમાં V નેકલાઇનની સાથે હાલ્ફ સ્લીવ્સ બનેલી હતી જેમાં સામેની બાજુ લાગેલા એક લાઈનમાં રહેલા બટન્સ તેને ખુબ જ ઍક્ટ્રૅક્ટિવ લુક આપી રહ્યું હતું. રોમ્પના નીચેની બાજુ ફ્લેયર્ડ ડિઝાઇન જોડવામાં આવી હતી જે કમ્ફટેબલ લુકમાં હતું.
તેના લુકને પૂરું કરવા માટે સારા અલી ખાને વગર મેકઅપની સાથે તેના ભીના વાળને ખુલ્લા છોડી દીધા હતા. આઉટફિટ માઈક્રો લેન્થમાં હતું, જેના કારણે અભિનેત્રીના ટોન્ડ લેગ્સ પણ ખુબ જ સરસ રીતે હાઈલાઈટ થઇ રહ્યા હતા.