ટીવી શોમાં શમીન મન્નન જેટલી દેશી અને સંસ્કારી દેખાય છે તેવી હકીકતમાં નથી ? જુઓ
ટીવી સિરિયલ ઉપર દેખાતી ઘણી જ સંસ્કારી દેખાતી હિરોઈનના અસલ જીવન વિશે જાણીએ ત્યારે ખરેખર એમ થાય કે આ એજ અભિનેતી છે? ટીવી અને પડદા ઉપર દેખાતી સીધી સાદી અને દેશી અભિનેત્રીઓ જયારે પોતાની અંગત લાઈફના ફોટા શેર કરે છે ત્યારે તે ખુબ જ હોટ અને સેક્સી દેખાતી હોય છે.
View this post on Instagram
આવી જ એક અભિનેત્રીની વાત કરીએ તો “સંસ્કાર” ટીવી સીરિયલમાં ભૂમિ નામની એક દેશી છોકરીનો અભિનય કરતી શમીન મન્નાન ટીવી સીરિયલમાં ખુબ જ સંકસારી દેખાય છે.
View this post on Instagram
28 વર્ષની શમીન ખુબ જ લોકપ્રિય અભિનેત્રી છે, પોતાના અભિનય અને દેખાવથી તે ઘણી જ પ્રચલિત થઇ છે, ટીવી સીરિયલમાં તેનો આગવો લુક જોવા મળે છે તો પડદાની બહાર પણ તેનો એક અલગ જ લુક જોવા મળે છે.
શમીનના લગ્ન અતુલ કુમાર સાથે થઈ ગયા છે તેના ઇન્ટાગ્રામ ઉપર તેના ફોટા જોઈને કોઈપણ કહી જ ના શકે કે સીરિયલમાં સીધી સાદી અને દેશી દેખાતી આ શમીમ જ છે. તમે પણ જોઈને વિચાર કરશો.
View this post on Instagram
ટીવી ઇન્ડસ્ટ્રીની દુનિયામાં ઘણી એવી એક્ટ્રેસ છે જે પડદા પર સીધાસાદા સંસ્કારી પાત્રમાં જોવા મળે છે. પરંતુ તે રિયલ લાઈફમાં એકદમ જ બોલ્ડ છે. એવી જ એક એક્ટ્રેસ છે જે સ્ટાર પ્લસમાં સિરિયલ ‘સંતાન’થી એક્ટિંગથી દુનિયામાં ડેબ્યુ કરનારી શમીન મન્નન.
View this post on Instagram
શમીન મન્નન હંમેશા ભારતીય અવતારમાં જોવામાં મળે છે. પરંતુ તે તેની અસલ જિંદગીમાં ઘણી બોલ્ડ છે. શમીન મન્નન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. શમીન મન્નન હાલમાં વેકેશનનો આનંદ માણી રહી છે. હાલમાં જ શમીન મન્નનને થોડા સમય પહેલા એક તસ્વીર શેર કરી છે.
View this post on Instagram
તમને વધુમાં જણાઈ દઈએ કે આ અભિનેત્રીએ સિરિયલ ‘બનું મૈં તેરી દુલહન’ અને ‘સંસ્કાર: ધરોહર અપનો કી’ માં કામ કરેલું છે. શમીનને બાળપણથી જ એક્ટિંગનો ઘણી શોખ હતો. શમીને તેનું ભણતર અધુરૂ મૂકીને મોડેલિંગની દુનિયામાં તેનું નસીબ અજમાવ્યું હતું. શમીન મોડેલિંગ દરમિયાન ઘણી બ્રાન્ડ માટે કામ કરી ચુકી છે.
હાલ તો અભિનેત્રી તેની હોટ અદાઓને કારણે ફેન્સ અને દર્શકોમાં લાઈમલાઈટ બની ગઈ છે. જણાવી દઈએ કે, શમીન મન્નને 2017માં તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ અતુલ કુમાર સાથે લગ્ન કરી લીધા હતા. TV ની અભિનેત્રી શમીન મન્નન ઘણી હિન્દી સિરિયલ્સમાં જોવા મળી છે. “સંસ્કાર”માં તેનું ભૂમીનું પાત્ર ઘણું જ ફેમસ છે.
View this post on Instagram
તેમનો બર્થ આસામના દિબ્રુગઢમાં થયો છે, અને ઉમર 28 વર્ષની છે. તેણે બે વર્ષ પહેલા અતુલ કુમાર સાથે કર્યા છે. તેઓ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને પછી મેરેજ કરી લીધા. શમીન જેવી સિરિયલ્સમાં જોવા મળે છે તેના કરતા રિયલ લાઈફમાં બહુ જ અલગ દેખાય છે. તેના કેટલાક ફોટોગ્રાફ્સ જોઈને તેને સિરિયલ સિવાય નહીં જોઈ હોય તેમને તો ઝાટકો જ લાગશે.