અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ આપ્યું નિવેદન આપતા કહ્યું કે ખાધા વગર હું રહી શકીશ પરંતુ રાતની રંગરેલિયો વગર નહિ, જાણો નિવેદનમાં આગળ શું કહ્યું…

સાઉથની સંસ્કારી અભિનેત્રીએ કહ્યું, ખાધા વગર હું રહી શકીશ પણ રાત્રે સેખસ વગર નહિ, ખોલ્યું અંદરનું રાઝ

અભિનેત્રી સામંથા છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા બાદ સામંથા સતત આ દર્દને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં, સામંથા પોતાની જાતને વર્કફ્રન્ટ અને મિત્રોમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત રાખી રહી છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પામાં, સામંથાનું આઈટમ સોંગ અને તેના સાહસિક મૂવ્સ ધમાકેદાર છે.બીજી તરફ, હવે તે આ સફળતાની ઉજવણી કરવા માટે સામંથા મિત્રો સાથે ગોવામાં એન્જોય કરી રહી છે.

સામંથાએ વેકેશનની તેની લેટેસ્ટ તસવીર ચાહકો સાથે શેર કરી છે. તસવીરમાં સામંથા પાણીની વચ્ચે મોનોકિની પહેરીને ખૂબ જ મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. સામંથાની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. સમંથા તેના મિત્રો સાથે આ વેકેશન પર ગઈ છે. આ દરમિયાન ફેશન ડિઝાઇનર શિલ્પા રેડ્ડી અને વાસુકી તેની સાથે છે. સામંથાએ ગોવામાં તેના મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી.

તસવીરો પરથી સ્પષ્ટ થાય છે કે આ સમય દરમિયાન સામંથા ખૂબ જ મસ્તી કરી રહી છે.હવે સામંથા પ્રભુએ પણ ગોવામાં નવું વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે અને તે અહીં ખૂબ એન્જોય કરી રહી છે. અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર તમને ઘણી ગોર્જિયસ અને હોટ તસવીરો જોવા મળશે.

તે સામંથાએ શેર કરેલી તસવીરને અત્યાર સુધીમાં 11 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે અને સામંથા રૂથ પ્રભુના ચાહકો તેના પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. આ તસવીરમાં સામંથા ખૂબ જ સુંદર હસતી દેખાઈ રહી છે. તેના ફેન્સ આ તસવીર પર બોલ્ડ,બ્યુટીફુલ જેવી કોમેન્ટ કરી રહ્યા છે. ચાહકો તેની સ્માઇલના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ પહેલા સામંથાએ પણ ક્રિસમસ પર પોતાની એક સુંદર તસવીર શેર કરી હતી. તે અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર મિત્રો સાથે ગોવાના વેકેશનની તસવીરો શેર કરે છે. ‘ધ ફેમિલી મેન’ વેબ સિરીઝની બીજી સીઝનમાં સામંથાના અભિનયની અને પાત્રની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. સામંથા રૂથ પ્રભુ તેના પતિ નાગા ચૈતન્યથી અલગ થઈ ગઈ છે.

તેણે નાગા ચૈતન્ય સાથેના છૂટાછેડા વિશે પણ ખુલીને વાત કરી હતી. 2021નું વર્ષ સામંથા રૂથ પ્રભુ માટે ખૂબ જ ઉતાર-ચઢાવનું રહ્યું. જ્યારે તેણે તેના પતિ નાગા ચૈતન્યથી છૂટાછેડા લીધા હતા. તમને જણાવી દઈએ કે, પોતાના અંગત જીવનમાં ઘણી ઉથલપાથલનો સામનો કરી રહેલી સામંથા ઘણા સમયથી ફરતી હતી. અગાઉ તે ઋષિકેશ અને બદ્રીનાથ ગઈ હતી અને હવે ગોવામાં છે.

સામંથા અને નાગા ચૈતન્યની વાત કરીએ તો જ્યારે તેમના છૂટાછેડા થયા ત્યારે સોશિયલ મીડિયા પર અભિનેત્રીની ખૂબ ટીકા થઈ હતી. સામંથાએ કંઈ કહ્યું નહીં, પરંતુ પછીના એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું, ‘મને લાગે છે કે મેં આ મુદ્દા વિશે વાત કરી છે. તેના વિશે બોલવું જરૂરી હતું અને હું બોલી પણ મને નથી લાગતું કે તેનું વારંવાર પુનરાવર્તન થવું જોઈએ.

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપરહિટ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ તેને પતિ નાગા ચૈતન્યથી અલગ થઇ ચુકી છે. થોડા દિવસો પહેલા નાગા ચૈતન્ય અને સામંથાએ સામે આવીને તેમના સંબંધ રહ્યા નથી તેની જાણકારી ચાહકોને આપી હતી. આ વાત સાંભળીને ચાહકોને ઝાટકો લાગ્યો હતો. આજના સમયમાં બંને અલગ અલગ રહી રહ્યા છે અને તેમની જિંદગીમાં આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે.

 

આપણા દેશમાં બોલીવુડની ફિલ્મો સાથે સાથે સાઉથની ફિલ્મોના પણ ઘણા લોકો શોખીન હોય છે અને સાઉથના અભિનેતાઓ પણ સૌને ગમતા હોય છે. સાઉથના જ એક એવા દિગ્ગ્જ અભિનેતા નાગાર્જુનની પણ કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી. પરંતુ આજે આપણે નાગાર્જુનની નહિ પરંતુ તેમના ઘરની Ex વહુની વાત કરીશું. સામંથા પ્રભુ એક ટેલેન્ટેડ અભિનેત્રી છે.

તેને તમિલ ફિલ્મોની સાથે સાથે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દર્શકોને તેની ફિલ્મો ખુબ જ પસંદ આવે છે અને ફિલ્મોમાં કામ કરવા માટે તેને ફિલ્મ ફેયર એવોર્ડ પણ મળ્યો છે. સામંથા તેના બોલ્ડ અવતારના કારણે વધુ ઓળખાય છે. દર્શકો તેની ફિલ્મોને પણ ખુબ જ પસંદ કરે છે, તેની સુંદરતા અને ફિગરના લાખો લોકો દીવાના છે.

અવાર નવાર સામંથાની ઘણી જ બોલ્ડ તસવીરો પણ વાયરલ થાય છે. સામંથા પોતાના લુકને લઈને પણ વાર નવાર ચર્ચામાં આવતી હોય છે. પરંતુ હવે તે સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના ઘરની એક્સ વહુ છે. તે છતાં પણ તે બોલ્ડનેસના મામલામાં આજે પણ આગળ છે. સામંથા અને નાગા ચૈતન્યને અલગ થયાના બે મહિના થઇ ચુક્યા છે પરંતુ એવું લાગી રહ્યું છે કે સામંથા હજી પણ તેના દર્દ માંથી બહાર આવી ના હોય. થોડા સમય પહેલા સામંથા રૂથ પ્રભુએ એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે. આ ઇન્ટરવ્યૂમાં સામંથાએ નાગા ચૈતન્ય સાથે તેના છુટા છેડાની ખુલીને વાત કરી હતી.

સામંથાએ તેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બધું સારું છે. જો તમારો દિવસ ખરાબ થઇ રહ્યો હોય તો તેના પર તમારો અવાજ ઉઠાવો. તમે જેવા જ આ વસ્તુઓનો સ્વીકાર કરો છો કે તમે કંઈક કરી રહ્યા છો તો તમારું મન અડધું થઇ જતું હોય છે. જયારે આપડે તેની સામે લડતા હોઈએ છીએ તો ત્યારે તમારું કામ ક્યારેય ના ખતમ થવા વાળી લડાઈ બની જતી હોય છે.

પરંતુ મેં સ્વીકાર કરી લીધો છે કે આ મારો મુદ્દો છે અને મારે મારુ જીવન જીવવું છે. મને ખબર છે કે હું મારા મુદ્દા સાથે અત્યારે પણ મારુ જીવન જીવવા જઈ રહી છુ અને તેનો સામનો મારે પર્સનલ લાઈફમાં કરવો પડશે.

આગળ સામંથા કહે છે કે,’હું હેરાન છુ કેમ કે હું કેટલી મજબૂત હતી. મને લાગ્યું હતું કે હું કમજોર વ્યક્તિ હતી. મેં વિચાર્યું હતું કે અલગ થવાથી હું તૂટી જઈશ અને મરી જઈશ. મને નતુ લાગતું કે હું આટલી મજબૂત થવામાં સક્ષમ હઈશ.

આજે મને મારા પર ગર્વ છે મેં આટલી મજબૂત છુ કેમકે મેં વાસ્તવમાં નતી જાણતી કે આ હું જ છુ. મીડિયા રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે સામંથા અને નાગા ચૈતન્યના છુટાછેડા આ કારણે થયા હતા કેમકે અભિનેત્રી માતા બનવા નતી માંગતી.

 

View this post on Instagram

 

A post shared by Samantha akkineni (@fp_samantha_x)

સમંથા આમતો પોતાની અદાકારી અને સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે પરંતુ એક ઈન્ટરવ્યુ દરમ્યાન તેણે એવું નિવેદન આપ્યું કે તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. સામંથા રૂથ પ્રભુને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જમવાનું તેના માટે મહત્વપૂર્ણ છે કે બેડ ઉપરનો શારીરિક સુખ? પહેલા તો સામંથાએ આ પ્રશ્નનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો પરંતુ બાદમાં તેણે જમવાને સાઈડમાં રાખતા શરીર સુખને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. સામંથાએ વધુમાં કહ્યું કે તે કોઈ દિવસે ખાધા વિના રહેવા પણ તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by (@samantha._.28april1987)

જણાવી દઈએ કે સામંથા પ્રભુ અને નાગા ચૈતન્યના લગ્ન વર્ષ 2017માં ગોવામાં થયા હતા. બંનેના લગ્નના ફંકશન બે-ત્રણ દિવસ સુધી ચાલ્યા અને આ દરમ્યાન પૈસા પાણીની જેમ વેડફાયા હતા. ઘણા અહેવાલો અનુસાર બંનેના લગ્નમાં 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Patel Meet