લોકડાઉનમાં સેફને છરી મારી દેત તૈમુરની મમ્મી, હવે થયો મોટો ખુલાસો

લોકડાઉનમાં સૈફ અલી ખાનને ચપ્પુ મારી દેત તૈમુર ની અમ્મી? જાણો કેમ

છેલ્લા વર્ષે લોકડાઉનમાં જયારે સલૂન અને પાર્લર બંધ થઇ ગયા હતા ત્યારે ઘણા સેલેબ્સે ઘરે જ તેમના પાર્ટનર અને સિબલિંગના હેરકટ કર્યા હતા. કોઇએ નવા હેરકટ સાથે તો કોઇએ તેમના હેરકટ કરાવતા વીડિયો શેર કર્યા હતા. પરંતુ બોલિવુડ સેલેબ્સના વચ્ચે ચાલી રહેલ આ ટ્રેડિંગ ટોપિકમાં સૈફ અલી ખાન અને કરીના કપૂરનું નામ ન હતુ. હવે સૈફે એક ઇન્ટરવ્યુમાં આના વિશે વાત કરી છે.

ફીટ એપ વિથ ધ સ્ટાર્સ શોમાં સૈફ અલી ખાને હેરકટ વાળા મુદ્રા પર કરીના અને પોતાના વિશે જણાવ્યુ. તેમણે મજાકિયા અંદાજમાં વાતચીત શરૂ કરી. સૈફ કહે છે કે, આવું કરીશ તો મને લાગે છે કે તે એટલે કે કરીના મને મારી દેશે. મારા માટે આ ઘણુ અનપ્રોફેશનલ રહેશે કારણ કે હું  કોશિશ કરી તેના વાળ કાપુ, તે રાષ્ટ્રીય સંપત્તિ છે. અમે હજી પણ કામ કરી રહ્યા છે.

સૈફ અલી ખાને આગળ કહ્યુ કે, અમે એકબીજાના વાળ સાથે કોઇ પણ ખિલવાડ કરતા નથી. પરંતુ ખુશકિસ્મતીથી તે મારા વાળ સાથે રમી શકે છે પરંતુ તેણે આવું કર્યુ નથી. આ શોમાં સૈફે આગળ જણાવ્યુ કે, પહેલા મારા હેરકટ એટલા ખરાબ હતા કે તેમાંથી એક પણ અહીં નથી. તમણે દિલ્લગી ફિલ્મમાં તેમના લાંબા વાળ બતાવતા કહ્યુ કે આ અસલી વાળથી ઘણા સારા છે. હું એક અમર ચિત્ર કથા હીરોની જેમ દેખાઇ રહ્યો છું અને આ દિલ્લગીમાં તો બેકાર લાગી રહ્યુ છે.

સૈફે આ શોમાં મજાકિયા અંદાજમાં કહ્યુ હતુ કે, મને લાગે છે કે તે મને ચપ્પુ મારી દેતી. તમને જણાવી દઇએ કે, સૈફ અલી ખાન અને કરીના બોલિવુડના મોસ્ટ એડોરેબલ અને સેલિબ્રેટેડ કપલ્સમાંના એક છે. બંને વચ્ચે ઉંમરનું ઘણુ અંતર છે. તેમ છત્તાં પણ તેમના સંબંધ પર કોઇ અસર થતી નથી.

Shah Jina