ફિલ્મી દુનિયા

રિયા ચક્રવર્તીનો સનસનીખેજ ખુલાસો- સુશાંત સિંહ રાજપૂતની બહેને નશામાં મારા શરીરના અંગ પર…

સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં ઘેરાયેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પર સુશાંતનાં પરિવાર પર આત્મહત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. રિયા ચક્રવર્તીએ મંગળવારે તેના પરિવાર પર નવા આક્ષેપો કર્યા છે. રિયા ચક્રવર્તીના વકીલ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે રિયા ચક્રવર્તીએ તપાસ એજન્સીઓને સંપૂર્ણ ટેકો આપ્યો છે. રિયાએ સુશાંત સિંહની બહેન પર ગંભીર આરોપો લગાવ્યા છે.

Image source

નિવેદનમાં રિયા ચક્રવતીએ ખુદને ‘એક ઇન્ડિયન આર્મી સર્જન અને મહારાષ્ટ્રીયન ગૃહિણીની દીકરી’ એ જણાવ્યું તેના વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપ બધી રીતે બકવાસ છે.

Image source

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતના પરિવાર સાથે રિયાના સંબંધો એપ્રિલ 2019 માં બગડ્યા હતા. તેમના સંબંધની શરૂઆતમાં, જ્યારે રિયા સુશાંતના ઘરે ગઈ ત્યારે તેની બહેન પ્રિયંકા અને તેનો પતિ સિદ્ધાર્થ તેની સાથે રહેતા હતા. એપ્રિલ 2019 ની એક રાત રિયા અને પ્રિયંકા પાર્ટી માટે નીકળી હતી. પ્રિયંકાએ વધુ પડતો દારૂ પિતા સ્ત્રી અને પુરુષ સાથે વિચિત્ર વર્તન કરતી હતી.

Image source

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “રિયા ચક્રવર્તી આ ઘટનાથી સંપૂર્ણ રીતે ચોંકી ગઈ હતી અને તેણે સુશાંતની બહેનને પણ ઓરડામાંથી બહાર નીકળવાનું કહ્યું હતું. પછી તેની બહેને ખરાબ રીતે ટચ કર્યું હતું.

Image source

તે પછી રિયાએ સુશાંતનું ઘર છોડી દીધું હતું.” નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે “રિયાએ સુશાંતને પણ આ માહિતી આપી હતી અને સુશાંતને તેની બહેન સાથે આ અંગે ચર્ચા થઈ હતી. આ પછી સુશાંત સિંહના પરિવાર અને રિયા વચ્ચેનો સંબંધ બગડ્યો હતો.

Image source

રિયા ચક્રવર્તીએ એવો પણ દાવો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતે તેમના મૃત્યુ પહેલા તેમના પરિવારને મળવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા તેની એક બહેનને મળવા માટે સંમત થઇ હતી.

Image source

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પછી સુશાંતે રિયાને તેના પરિવાર સાથે થોડા સમય માટે રહેવાની વિનંતી કરી હતી. રિયા પોતે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી હતી અને સુશાંત સિંહ રાજપૂતની વર્તણૂકથી તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.