ઘઉંના લોટમાંથી કોઈ નવો નાસ્તો બનાવવો છે… જોઈ લો આ રેસીપી એકદમ ફટાફટ બની જશે નમક પારા

0

કેમ છો મિત્રો હું તમારા માટે નવીજ રેસીપી લઇ ને આવી છું તમારા બાળકો ની સ્કૂલ ચાલુ થઈ ગઈ હશે. રોજ સુ નાસ્તો આપવાનો એ પ્રશ્ન હવે ઉભો થઇ જ ગયો હશે. તો ત્યારે તો આજે એક ન્યૂ નાસ્તાની રેસીપી લાવી છું. આસાનીથી અને ઝડપથી બની જશે એવા નમક પારા બનાવો અને બાળકો પણ ખુશ થઇ જશે…

સામગ્રી

  • ઘઉં નો લોટ 1 કપ
  • અજમો 1 ચમચી
  • પાણી લોટ બાંધવા
  • મીઠુ 1/2 ચમચી
  • તેલ તાળવા અને મોવણ માટે
  • હળદર 1/4 ચમચી
  • લાલા મરચું 1/2 ચમચી

રીત

એક બોઉલ માં ઘઉં નો લોટ લઇ લો એમાં અજમા ને મસળી ને એડ કરો એમાં મરચું હળદર મીઠુ એડ કરી મિક્સ કરી લો પછી તેલ એડ કરો 3 ચમચી જેટલું અને કઠણ લોટ બાંધી લો પાણી એડ કરી ને પછી લોટ 10 મિનિટ રેસ્ટ આપો અને તેલ ને ગરમ કરવા મૂકી દો અને પછી રોટલી ની જેમ વણી લો અને લાંબા લાંબા સેપ માં કટ કરી લો અને પછી તાડી લો ક્રિસ્પી થઈ જય એટલે કાળી લો અને એર ટાયટ ડાબા માં ભરી દો તૈયાર છે એક તરતજ બનતો નાસ્તો આજે જ બનાવજો રેસીપી કેવી લાગી જણાવજો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.