ટિકિટ ટુ ફિનાલે માટે સતત 15 કલાક સુધી પિલ્લર પકડીને ઉભી રહી દેવોલીના-રશ્મિ, પેન્ટમાં જ ન કરવાનું કરી લીધું….

ટીવીની મોટી હિરોઈને પેન્ટમાં જ કરી દીધી ટોયલેટ, ફેન્સની આંખો ફાટી ગઈ – જુઓ

જેમ જેમ બિગબોસ 15 ફિનાલે તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ રમત રોમાંચક બની રહી છે. ઘણી વખત ફાઇનલ ટાસ્કની ટિકિટ કેન્સલ થયા બાદ હવે પરિવારના સભ્યો તેને જીતવા માટે તમામ પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.

છેલ્લા એપિસોડમાં, દેવોલિના ભટ્ટાચાર્જી અને રશ્મિ દેસાઈએ ટાસ્કમાં પોતાનો જીવ રેડી દીધો હતો. બંને 15 કલાક સુધી પોલ પાસે ઉભા રહ્યા. આ દરમિયાન પરિવારના સભ્યોએ તેમને થાંભલા પરથી દૂર કરવા માટે ખૂબ જ ત્રાસ આપ્યો હતો. દેવોલિના અને રશ્મિની આ જબરદસ્ત સ્પર્ધામાં રશ્મિ દેસાઈ જીતી ગઈ હતી. આ જીત સાથે તે ફાઈનલમાં પહોંચી ગઈ છે.

સોશિયલ મીડિયા પર શાનદાર કામ કરવા બદલ બંને અભિનેત્રીઓના વખાણ થઈ રહ્યા છે. બિગ બોસે પણ બંનેના વખાણ કર્યા હતા. ટાસ્ક દરમિયાન એવો પ્રસંગ પણ આવ્યો જ્યારે દેવોલીનાએ પેન્ટમાં ટોયલેટ કરી દીધી. આ કરતા પહેલા દેવોલીનાએ પ્રતીકને તેના પર પાણી રેડવાનું કહ્યું. આ પછી દેવોલીનાએ પોલ પર ઉભા રહીને ટોયલેટ કર્યું. પરિવારના સભ્યોએ પણ દેવોલીનાની આ ભાવનાની પ્રશંસા કરી હતી.

ઉમર રિયાઝે કહ્યું હતું કે આ છોકરી ટાસ્ક જીતવા માટે કંઈ પણ કરશે. છેલ્લા રાઉન્ડમાં નિશાત ભટ્ટે દેવોલીનાના પગ પર પાણી ફેંક્યું, જેના કારણે તે લપસી ગઈ અને ટાસ્ક હારી ગઈ. પ્રતિક સહજપાલ દ્વારા દેવોલીનાને ઉમર રિયાઝ અને રશ્મિ દેસાઈ દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હતો.

તેમના પર પાણી ફેંકવું, તેમના હાથ-પગ પર શેમ્પૂ તેલ જેવી ચીકણી વસ્તુઓ લગાવવી, જેથી તેઓ લપસી જાય. સોશિયલ મીડિયા પર રશ્મિ અને દેવોલિના બંનેના વખાણ થઈ રહ્યા છે. પરંતુ રશ્મિ દેસાઈને લોકોનો વધુ સપોર્ટ મળી રહ્યો છે. રેકોર્ડ સેટર રશ્મી ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહી છે. જ્યારે દેવોલીનાના ચાહકો TASK ACER DEVOLEENA ને ટ્રેન્ડ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર બંનેના ફેન્સ વચ્ચે ટક્કર થઈ ગઈ છે. ચાહકો રશ્મિના પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા. લોકો કહે છે – રશ્મિએ અજાયબી કરી છે. રિયાલિટી શો ‘બિગ બોસ 15’નો ગઇકાલનો એપિસોડ ઘણો ધમાકેદાર રહ્યો હતો. સેલેબ્સ દ્વારા આપવામાં આવેલા ટાસ્કમાં રશ્મિ દેસાઈ અને દેવોલિના ભટ્ટાચાર્જી વચ્ચે ગાઢ લડાઈ હતી. બંને કલાકો સુધી પોલ પર ઉભા રહ્યા.

બિગ બોસે પણ જાહેરાત કરી હતી કે તબિયતને ધ્યાનમાં રાખીને આ રમતને આગળ લઈ જાઓ, તે પછી પણ બંને જીતવા માટે મક્કમ હતા. ત્યાં, ટાસ્ક દરમિયાન, કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ વચ્ચે જોરદાર લડાઈ થઈ. આટલું જ નહીં, ઉમર રિયાઝ અને પ્રતીક સહજપાલ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેના પર બિગબોસે કહ્યું હતું કે તેનું વર્તન હવે વીકેન્ડ કા વારમાં દર્શકો નક્કી કરશે. રશ્મિ અને દેવોલીનાના ટાસ્ક દરમિયાન ઉમર રિયાઝ અને પ્રતીક સહજપાલ વચ્ચે જોરદાર ઝઘડો થયો.ઉમર ટાસ્ક દરમિયાન કાતર વડે દેવોલીનાના હાથમાં કપડું કાપી રહ્યો હતો.

આ દરમિયાન દેવોલીનાનો અંગૂઠો કપાઈ ગયો. બીજી બાજુ, પ્રતીક પણ રશ્મીને હરાવવા માટે તેના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે, પરંતુ ઉમર તેના પર સતત પાણી ફેંકે છે. ઉમર અને પ્રતીક એક જ મુદ્દા પર એકબીજા સાથે ઝઘડે છે. બંને વચ્ચેની લડાઈ મારામારી સુધી પહોંચે છે. આ પછી બિગ બોસ કહે છે, ‘બિગ બોસના ઘરમાં બળના ઉપયોગ પર પ્રતિબંધ છે.

સલમાને કહ્યુ- તમને ચેતવણી પણ આપવામાં આવી હતી કે આ પ્રકારનું વર્તન તમને શોમાંથી બહાર પણ કરી શકે છે.જે સભ્યોને ઘણી વખત એલર્ટ કરવામાં આવ્યા છે તેમાં ઉમરનું નામ સૌથી ઉપર આવે છે. જેમને આ ખરાબ વર્તણૂક માટે એક-બે વાર નહીં, પરંતુ ઘણી વખત એલર્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના વર્તનમાં સહેજ પણ બદલાવ આવ્યો નહોતો. તેથી, હવે શોના દર્શકો વીકેન્ડ કા વારમાં નક્કી કરશે કે તેમનું વર્તન સાચુ છે કે ખોટું. ઉમર આ દરમિયાન બિગબોસની માફી માંગતો પણ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, હવે ત્રણ કંટેસ્ટેંટે ફિનાલે વીકમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

જેમાં કરણ, રશ્મિ અને ઉમરના નામ સામેલ છે. રાખી સાવંત પહેલા જ ફિનાલેમાં પોતાની જગ્યા બનાવી ચૂકી છે. બિગ બોસ 15નો નવો એપિસોડ ‘ટિકિટ ટુ ફિનાલે’ ટાસ્ક વિશેનો હતો. નોન-વીઆઈપી મેમ્બર્સ શમિતા શેટ્ટી, નિશાંત ભટ્ટ, અભિજીત બિચુકલે અને પ્રતીક સહજપાલ ટાસ્ક જીતવા માટે ઝઘડતા જોવા મળ્યા હતા. આ બધાની વચ્ચે મજાક પણ થતી જોવા મળી હતી. એક ટાસ્ક સમયે, તેજસ્વી પ્રકાશે મજાકમાં કરણ કુંદ્રાને પૂછ્યુ હતું કે શું તે તેને તેના માર્ચમા યોજાનારા લગ્નમાં બોલાવશે.

એક્ટરે પ્રતિક્રિયા આપતા હામાં જવાબ આપ્યો હતો અને કહ્યુ હતું કે તેને આમંત્રિત કરવામાં આવશે કારણ કે તેને જ બધુ કામ કરવાનુ છે પછી બીજા કન્ટેસ્ટન્ટ્સ ચોંકી ગયા હતા અને તેમને પૂછ્યુ હતું કે, આ પ્રેમ શું છે. કરણે આગળ કહ્યું હતું કે, તેજસ્વીને તેના લગ્નમાં ઘણુ કામ કરવાનુ છે અને તેથી તે ત્યાં હાજરી આપશે. ઉમરે પણ તેજસ્વીને કહ્યુ હતું કે, લગ્ન માટે તે તેને પિક કરશે અને બાદમાં તે તેનો આભાર માની લે. રાખી સાવંતે તેમને સિંગર રાહુલ વૈદ્ય અને ટીવી એક્ટ્રેસ દિશા પરમારની જેમ લગ્ન કરવા માટે કહ્યુ હતુ. રાખીએ કહ્યુ હતુ કે, ‘હમણા રાહુલ અને દિશાએ પણ લગ્ન કર્યા હતા, ત્રણ દિવસ સુધી બધુ ચાલ્યુ હતુ, તમે લોકો પણ એવુ જ કરજો’..

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)

દેવોલીનાના ચાહકોનું માનવું છે કે તેને વધુ અને રશ્મિને ઓછી ટોર્ચર કરવામાં આવી હતી. ચાહકો તેમના પોતાના મનપસંદ સ્ટારને સમર્થન આપશે. પરંતુ દેવોલિના અને રશ્મિએ આ કાર્યમાં તેમની કુશળતા સાબિત કરી બતાવ્યું કે તેમને હળવાશથી ન લેવા જોઈએ. તે ટાસ્ક જીતવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

Shah Jina