રશ્મિ દેસાઇએ બતાવ્યો અત્યાર સુધીનો સૌથી સ્ટાઇલિશ અંદાજ, બિકિની ટોપ અને ફ્લોરલ સૂટમાં જોઇ ચાહકોનો છૂટી ગયો પરસેવો

બોસી લુકમાં જોવા મળ્યો ગુજરાતી હિરોઈનનો ગ્લેમરસ અવતાર, બાપ રે શું ફિગર છે, ભલભલા ઉતેજીત થવા લાગશે

રશ્મિ દેસાઈએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં લાંબો સમય વિતાવ્યો છે. આ દરમિયાન તેણે ઘણા પાત્રોને ખૂબ જ સુંદર રીતે પડદા પર નિભાવ્યા છે. આવી સ્થિતિમાં અભિનેત્રીના ચાહકોની યાદી પણ ઘણી લાંબી છે. ચાહકો તેની એક ઝલક માટે આતુર રહેતા હોય છે. ત્યારે બીજી તરફ રશ્મિ છેલ્લા કેટલાક સમયથી પ્રોજેક્ટ્સમાં ઓછી જોવા મળી રહી છે,

પરંતુ તે ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ તેની સિઝલિંગ સ્ટાઇલ ચાહકોને બતાવી છે અને તેનો નવો લુક શેર કર્યો છે. લેટેસ્ટ ફોટોશૂટ માટે રશ્મિએ ફ્લોરલ પ્રિન્ટ સાથે પીચ ટ્રાઉઝર અને મેચિંગ બ્લેઝર પહેર્યુ છે અને આ સાથે તેણે સમાન શેડની બ્રાલેટ કેરી કરી છે.

અભિનેત્રી કેમેરાની સામે ખૂબ જ સુંદર રીતે તેના દેખાવને ફ્લોન્ટ કરતી અને પોઝ આપતી જોવા મળી રહી છે. આ લુકમાં રશ્મિ ખૂબ જ અલગ અને આકર્ષક લાગી રહી છે. હવે તેનો આ લુક ચાહકોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ સુંદર રીતે તેના લુકને ફ્લોન્ટ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ દિવસોમાં રશ્મિ તેની આગામી વેબ સિરીઝ ‘LLB – નામ હી કાફી હૈ’ને લઈને ચર્ચામાં છે. જો કે, હાલમાં તેની સીરિઝ વિશે વધુ ખુલાસો થયો નથી. જણાવી દઇએ કે, રશ્મિ દેસાઈ ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તેણે બિગ બોસમાં પણ ખૂબ ધૂમ મચાવી હતી.રશ્મિ દેસાઈએ કલર્સની ફેમસ ટીવી સીરિયલ ‘ઉતરન’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી,

આ સીરિયલમાં તપસ્યાની ભૂમિકા તેણે ભજવી હતી. આ પાત્રેએ તેને ઘરે-ઘરે ઓળખ અપાવી. આટલું જ નહીં રશ્મિ દેસાઈએ પોતાના કરિયરમાં ઘણી સિરિયલોમાં કામ કર્યું છે અને હવે તે વેબ સિરીઝમાં પણ દેખાવા લાગી છે.

Shah Jina