નો મેકઅપ લુક અને સિંપલ આઉટફિટમાં સ્પોટ થઇ રવિના ટંડનની લાડલી રાશા, દિલકશ અદાઓથી જીત્યુ ચાહકોનું દિલ- જુઓ વીડિયો

ફાટેલા કપડામાં અને મેકઅપ વગર દેખાઈ રવિના ટંડનની ક્યૂટ લાડલી રાશા, પેન્ટ એવી જગ્યાએથી ફાટ્યું છે કે ઉફ્ફ્ફ…જુઓ ફોટોસ

બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા થડાની જલ્દી જ તેનું બોલિવુડ ડેબ્યુ કરવાની છે, રાશાનું ભલે હજુ ડેબ્યુ ના થયુ હોય પણ તે અવાર નવાર લાઇમલાઇટમાં રહે છે. રાશા થડાનીને જોતા જ પેપરાજી તેને પોતાના કેમેરામાં કેદ કરવા માટે બેકરાર રહેતા હોય છે. ત્યારે હાલમાં જ રાશા થડાની એકવાર ફરી પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી.

આ દરમિયાનની તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. રાશાના લુકની વાત કરીએ તો, તેનો લુક સિંપલ હતો અને નો મેકઅપ હતો. આ લુકમાં તે ખૂબ જ ક્યુટ પણ લાગી રહી હતી. તેણે પિંક ટોપ સાથે ડેનિમ જીન્સ કેરી કર્યુ હતુ અને આ સાથે વાળ ખુલ્લા રાખ્યા હતા.

આ દરમિયાનનો તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે પેપરાજીને પોઝ આપતી જોઇ શકાય છે. રાશાની આ તસવીરો અને વીડિયો વાયરલ થતા લોકો તેના પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. ઘણા ચાહકો તેની સ્માઇલની પણ તારીફ કરી રહ્યા છે.

જો કે, આ દરમિયાન કેટલાક યુઝર્સે તેના રિપ્ડ જીન્સને લઇને તેને ટ્રોલ પણ કરી. જણાવી દઇએ કે, રાશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની સારી ફેન ફોલોઇંગ પણ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1 મિલિયન ફોલોઅર્સ પણ છે. રાશા થડાની તેની માતા રવીના ટંડનના પગલે ચાલી રહી છે અને એક્ટિંગમાં કરિયર બનાવવાની છે.

રાશા જલ્દી જ બોલિવુડમાં ડેબ્યુ કરવાની છે અને તેની પહેલી ફિલ્મનું અનાઉન્સમેન્ટ પણ થઇ ચૂક્યુ છે. રાશાની ડેબ્યુ ફિલ્મને ડાયરેક્ટર અભિષેક કપૂર બનાવી રહ્યા છે. રાશા સાથે અજય દેવગનનો ભત્રીજો પણ ડેબ્યુ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina