ઍનિમલની ભાભી નંબર 2 અનોખા જ અવતારમાં.. રાજકુમાર રાવ સાથે કર્યો આવો ડાંસ, જોઇ છૂટી જશે તમારી હસી- જુઓ

રાજકુમાર રાવ સાથે નજર આવી તૃપ્તિ ડિમરી, પૂરુ થયુ ફિલ્મનું શુટિંગ, 97% પારિવારિક ફ્લેમ લાવી રહ્યો છે એક્ટર

રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીએ તાજેતરમાં એક વીડિયો દ્વારા બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર BTS વીડિયો શેર કર્યો છે. આ વીડિયો બંનેની આગામી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’નો છે. વીડિયો જોયા પછી હવે ચાહકો તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ રિલીઝ પહેલા જ કલાકારોએ તેમના ચાહકોને શૂટિંગ દરમિયાન એક ઝલક આપી, રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીએ ઇન્સ્ટાગ્રામ પર BTS ક્લિપ શેર કરી છે.

રાજકુમારે લખ્યું- લાઇટ્સ આઉટ, રેપ પાર્ટી ચાલુ! વિક્કી વિદ્યા કા વો વાલા વિડિયોએ ખૂબસુરત યાદો સાથે પોતાના શુટિંગને અલવિદા કહ્યુ. રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ રાજ શાંડિલ્યના નિર્દેશનમાં બની રહી છે. તે 11 ઓક્ટોબર 2024ના રોજ ટી-સિરીઝ, બાલાજી ટેલિફિલ્મ્સ અને વકાઓ ફિલ્મ્સ, થિંકિંક પિક્ચર્સ પ્રેઝન્ટ્સની મદદથી થિયેટરોમાં રિલીઝ થશે.

‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ ઉપરાંત રાજકુમાર રાવ ‘શ્રીકાંત’, ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ અને ‘સ્ત્રી 2’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અલાયા એફ છે. આ ફિલ્મ 10મેના રોજ રીલિઝ થશે. ઉલ્લેખનીય છે કે રાજકુમાર છેલ્લે ફિલ્મ ‘ભીડ’માં જોવા મળ્યો હતો. આ સિવાય રાજકુમાર વેબ સીરિઝ ‘ગન્સ એન્ડ ગુલાબ’માં જોવા મળ્યો હતો. તૃપ્તિની વાત કરીએ તો તે છેલ્લે ‘એનિમલ’માં જોવા મળી હતી.

હવે તે ટૂંક સમયમાં વિકી કૌશલ અને એમી વિર્ક સાથે ‘બેડ ન્યૂઝ’માં જોવા મળશે. તૃપ્તિ ડિમરી ‘ભૂલ ભૂલૈયા 3’માં કાર્તિક આર્યન અને વિદ્યા બાલન સાથે પણ જોવા મળશે. કાર્તિક અને તૃપ્તિ પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે દિવાળી 2024માં રિલીઝ થવા માટે તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina