પેરિસના રસ્તા પર દેશી ગર્લનો જોવા મળ્યો બોલ્ડ લુક : અધધધ લાખના મેટેલિક ગાઉનમાં પ્રિયંકાએ વરસાવ્યો કહેર, ડીપનેક ડ્રેસમાં મિસિસ જોનાસનું ન દેખાવાનું દેખાઈ ગયું

વિદેશમાં જઈને સાવ ઉગાડી થઇ ગઈ પ્રિયંકા ચોપરા, એવું ચમકતું બોલ્ડ ગાઉન પહેર્યું કે યુઝર્સ બોલ્યા કે અંદર બ્રા તો પહેરો….જુઓ PHOTOS

બોલિવુડથી લઇને હોલિવુડ સુધી પોતાના અભિનયનો ડંકો બજાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા ઘણીવાર તેના લુક્સને લઇને ચર્ચામાં રહે છે. પ્રિયંકા જે પણ કેરી કરે છે તેમાં સ્ટાઇલની સાથે સાથે સ્વેગ પણ હોય છે. પ્રિયંકાનું ડ્રેસિંગ જણાવે છે કે વ્યક્તિમાં કંઈપણ કરવાનો જુસ્સો હોવો જોઈએ. આ જ કારણ છે કે તે ગ્લોબલ આઇકોન છે. ‘ફેશન આઇકોન’ પ્રિયંકા ફરી એકવાર તેના અદ્ભુત ફેશન સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi)

હાલમાં જ પ્રિયંકાની કેટલીક તસવીરો સામે આવી છે જે ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે.આંતરરાષ્ટ્રીય ફેમ બની ગયેલી ‘દેશી ગર્લ’ પ્રિયંકા પેરિસની રિટ્ઝ હોટલની બહાર સ્પોટ થઈ હતી. આ દરમિયાન પ્રિયંકા પોતાના લુકથી ફેન્સના હોશ ઉડાવી રહી હતી.દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હંમેશા વિદેશમાં પ્રભુત્વ ધરાવે છે. તસવીરો અને વીડિયો પોસ્ટ કરીને તે તેના ફેન્સને ક્રેઝી બનાવતી રહે છે. આવી સ્થિતિમાં પ્રિયંકા પેરિસની રિટ્ઝ હોટલના બારમાં ખૂબ જ ખાસ અંદાજમાં જોવા મળી હતી.

આ દરમિયાન પ્રિયંકા ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. પ્રિયંકાના લુકની વાત કરીએ તો તેણે ડીપનેક ઓરેન્જ મેટેલિક ગાઉન પહેર્યુ હતુ, જેની સાથે તેણે સ્નેક નેકલેસ કેરી કર્યો હતો. પ્રિયંકાના ગાઉનમાં ડીપ નેકલાઇન હતી, જેને કારણે તેના ક્લીવેજ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યા હતા. પ્રિયંકાએ રાસારિયોના ‘વિમેન્સ ડ્રેપ્ડ સિક્વિન મેક્સી ડ્રેસ’ પસંદ કર્યો, જેની કિંમત $2520 છે. ભારતીય ચલણ અનુસાર, આ ડ્રેસની કિંમત લગભગ રૂ. 1,96,030.8 એટલે કે 2 લાખ જેટલી છે.

પ્રિયંકા ચોપરાએ પણ તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તસવીરો શેર કરતાં તેણે લખ્યું- ફ્રાન્સમાં કંઈક રોમાંચક કરવા માટે હતી. જો કે, તે કયા હેતુથી ત્યાં ગઇ હતી તે તેણે જાહેર કર્યું નથી. રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા ચોપરાએ પોતાની દીકરી વિશે બધાને કહ્યું તેના લગભગ 5 મહિના પછી તે પેરિસની ટ્રિપ પર ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Jerry x Mimi 😍 (@jerryxmimi)

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા ગ્રેમી એવોર્ડ 2020માં ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરી આવી હતી. તેનો આ ડ્રેસ જોઈને બધા દંગ રહી ગયા હતા. પ્રિયંકા ચોપરાએ આ સમય દરમિયાન ઇયરિંગ્સ અને બેલી બટન પર ક્રિસ્ટલ સ્ટડ સાથેનુ ઑફ-વ્હાઇટ ગાઉન પહેર્યુ હતુ. જોકે, સોશિયલ મીડિયા પર તેના ડ્રેસની ભારે ટીકા પણ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by unfinished (@mrs_pcj)

પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે આ દિવસોમાં રુસો બ્રધર્સની વેબ સીરિઝ સિટાડેલનું શૂટિંગ કરી રહી છે. આ શોમાં ગેમ ઓફ થ્રોન્સ ફેમ રિચર્ડ મેડન પણ છે. આ ઉપરાંત, અભિનેત્રી ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત જી લે ઝરામાં પણ જોવા મળશે. પ્રિયંકાની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તમને જણાવી દઈએ કે 2018માં પ્રિયંકા ચોપરાએ પોતાનાથી 10 વર્ષ નાના અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા.

તેણે અને તેના પતિ નિક જોનાસે આ વર્ષની શરૂઆતમાં જ સરોગસી દ્વારા એક સુંદર પુત્રીનું સ્વાગત કર્યું હતું.આ કપલે તેમની લાડલીનું નામ માલતી મેરી ચોપરા જોનાસ રાખ્યું છે. મધર્સ ડે પર બંનેએ ચાહકોને તેમની લાડલીનો પરિચય કરાવ્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે તેમની પુત્રીનો જન્મ સમય પહેલા થયો હતો અને તે 100 દિવસથી NICU (નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં હતી.

Shah Jina