મનોરંજન

પ્રિયંકા ચોપરાની તેના જેઠના લગ્નમાં થઇ એવી હાલત કે ઓળખવી પણ થશે મુશ્કેલ

ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોન્સ અને તેનો પતિ અને અમેરિકન સિંગર નિક જોનસ હાલમાં વેકેશનના મૂડમાં છે. પ્રિયંકા અને નિક જોનાસ ફ્રાન્સની રાજધાની જે ‘સીટી ઓફ લવ’ તરીકે જાણીતી છે. તેમાં બન્ને એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

Sometimes u just have to sneak it in!! @nickjonas ❤️😍💋

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


પ્રિયંકાએ એક આવી એક્ટ્રેસ છે જે તેના લુકમાં બદલાવ લાવતી રહે છે. હાલમાં તેણીએ મેટગાલામાં હિસ્સો લીધો હતો. જ્યાં તેના અજીબો ગરીબ લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારે ફરી એક વાર પ્રિયંકાની એક તસ્વીર સામે આવી છે. જો એક વાર જોઈએ તો ગમે તે ફેન્સ છેતરાઈ જાય.


જો જોનાસ અને સોફી ટર્નરના લગ્ન દરમિયાન એક થીમ પાર્ટીમાં પ્રિયંકા ચોપરા એક એવા લુકમાં સામે આવી હતી. પ્રિયંકાએ ઓલિવ કલરનું જમ્પસૂટ પહેર્યુ હતું.સાથે જ તેણીએ સફેદ કલરની વિગ પહેરી હતી. ટૂંકમાં કહીએ તો પ્રિયંકાનો લુક લેડી ગાગા જેવો હતો.


પ્રિયંકાની આ ફોટો જોઈને ફેન્સે તેની તુલના લેડી ગાગા સાથે કરી હતી. તો ઘણા લોકોને તેનો આ લુક ઘણો મજાકીયો લાગ્યો હતો. તો બીજી તસ્વીરમાં પ્રિયંકા વિગ વગર જોવા મળી હતી.પ્રિયંકા અને પતિ નિક હાથમાં હાથ રાખી જોવા મળ્યા હતા. નિકે પણ પ્રિયંકા ચોપડા સાથે મેચિંગ કરતો ગ્રીન કલરનો શૂટ પહેર્યો હતો.

 

View this post on Instagram

 

The stylish couple in Paris 👫❤️❤️

A post shared by Priyanka Chopra Fans zone (@priyanka_chopra_fans_zone) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks