ખબર જીવનશૈલી ફિલ્મી દુનિયા

ઐશ્વર્યાએ પોતાના મોબાઇલના કવર પર લખાવ્યું હતું કંઇક આવું, Zoom કર્યું તો હોંશ ઉડી જશે

ફિલ્મોની સાથે સાથે પોતાની સુંદરતાને લઈને અભિનેત્રી ઐશ્વર્યા રાઈ બચ્ચન હંમેશા ચર્ચામાં બની રહે છે. અભિનેત્રી હોવાની સાથે સાથે ઐશ માં નું કર્તવ્ય પણ ખુબ સારી રીતે નિભાવી રહી છે. મોટાભાગે ઐશ્વર્યા ઇવેન્ટ કે પાર્ટીમાં દીકરી આરાધ્યાને સાથે જ લઈને જાય છે.

 

View this post on Instagram

 

⏱💐Longines Family wishing All Seasons Greetings with all our love always ✨💝✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

એવામાં ઐશની એક નવી તસ્વીર સામે આવી છે જે ખુબ જ હેરાન કરી દેનારી છે. તસ્વીરમાં તે આરાધ્યાની સાથે દેખાઈ રહી છે. તસ્વીર તે સમયે લેવામાં આવી હતી જ્યારે ઐશ અને આરાધ્યા બેંગ્લોર જઈ રહ્યા હતા.

 

View this post on Instagram

 

✨🥰💖My ETERNAL ANGEL😍❤️😘😇🌈✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશને જોતા જ દરેક ફોટોગ્રાફર્સ ઐશની તસ્વીરો લેવા માટે અધીરા બની ગયા હતા. એવામાં એક એવી તસ્વીર મીડિયાના કેમેરામાં કૈદ થઇ ગઈ જેને જોઈને દરેક કોઈ હેરાન રહી ગયા હતા.

 

View this post on Instagram

 

✨🥰❤️😍OURS…😘💖😇🌟🤗

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

જ્યારે તસ્વીરો લેવામાં આવી રહી હતી ત્યારે ઐશના મોબાઈલ ફોનનું કવર પણ કેમરામાં કૈદ થઈ ગયું હતું. આ તસ્વીરને ઝૂમ કરવા પર મોબાઈલ કવર પર કંઈક લખેલું જોવા મળી શકે છે.

Image Source

જ્યારે તસ્વીરને બારીકીથી જોવામાં આવી તો જાણવા મળ્યું કે મોબાઈલ કવર પર ARB લખેલું હતું. જેનો અર્થ છે ઐશ્વર્યા રાઈ બચ્ચન. જો કે બોલીવુડમાં ઘણા એવા કલાકારો છે જેમણે પોતાના મોબાઈલ કવર પર કંઈકને કંઈક લખાવી રાખ્યું છે. જેમ કે કરીના કપુરે પોતાના મોબાઈલ કવર પર ‘વર્કિંગ ફ્રોમ નાઈન ટુ વાઈન’ લખાવડાવ્યું છે.

Image Source

ઐશના મોબાઈલ કવર પર ARB લખવા પર લોકો કહી રહ્યા છે કે ઐશ ઇચ્છતી તો પોતાના કવર પર AAA લખાવી શકે તેમ હતી. AAA એટલે કે આરાધ્યા, ઐશ્વર્યા અને અભિષેક,પણ ઐશે પોતાનું નામ જ કવર પર લખ્યું.