ખૂબ જ નાનુ ટોપ પહેરી મિત્રો સાથે રેસ્ટોરન્ટ પહોંચી શ્વેતા તિવારીની દીકરી પલક…તસવીરો જોઇ તમે પણ ફિગર જોતા રહી જશો

પલક તિવારીએ પલક તિવારી પર પહેરી લીધુ ખૂબ જ નાનુ ટોપ, જોઇ ભડકેલા લોકો બોલ્યા- આનાથી તો સારી એની માં છે

ટીવીની પોપ્યુલર અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીએ ભલે હજી ફિલ્મોમાં ડેબ્યુ નથી કર્યુ, પણ તેની ફેન ફોલોઇંગ કોઇ હિરોઇનથી કમ નથી. તે જલ્દી જ સલમાન ખાન સાથે ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનથી બોલિવુડમાં એન્ટ્રી કરવાની છે. આ ફિલ્મને લઇને પલક લાઇમલાઇટમાં છે. માતાથી અલગ પલકે તેનું કરિયર ટીવીની જગ્યાએ બોલિવુડમાં એક્સપ્લોર કર્યુ છે.

ત્યારે હાલમાં જ બે દિવસ પહેલા એટલે કે ગત મંગળવારે પલકને પેપરાજી દ્વારા મિત્રો સાથે આઉટિંગ પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાનની પલકની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા, જે વાયરલ થઇ રહ્યા છે. પલક જૂહુના એક રેસ્ટોરન્ટમાં તેના મિત્રો સાથે ડિનર પર સ્પોટ થઇ હતી. પલક જેવી જ રેસ્ટોરન્ટમાં એન્ટ્રી કરી રહી હતી કે પેપરાજીઓના કેમેરા જોઇ હેરાન રહી ગઇ.

પલકે પેપરાજીઓને પૂછ્યુ- તમે અહીં કેવી રીતે ? આના પર પેપરાજી કહે છે કે અમે લોકો અહીં જ બેસીએ છીએ. વીડિયોમાં જોઇ શકાય છે કે, પલકે ખૂબ જ નાનુ ટોપ પહેર્યુ છે. આને લઇને તેને ઘણા લોકો ટ્રોલ કરી રહ્યા છે. એકે કહ્યુ કે તારાથી તો સારી તારી માં છે. જણાવી દઇએ કે, પલક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેના ફોટોશૂટ શેર કરતી રહે છે.

પલકને સોશિયલ મીડિયા પર 3.5 મિલિયન લોકો ફોલો કરે છે. પલક જલ્દી જ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનમાં જોવા મળવાની છે. આ પહેલા પલકની એક ફિલ્મ રોઝી બનીને તૈયાર છે, એવું કહેવામાં આવી રહ્યુ હતુ કે આ ફિલ્મ 14 જાન્યુઆરી 2022ના રોજ રીલિઝ થવાની હતી, પણ હજુ સુધી રીલિઝ નથી થઇ. જો કે, પલક ફિલ્મોમાં એન્ટ્રી પહેલા જ ઘણી ફેમસ થઇ ચૂકી છે.

તેનું ગીત બિજલી બિજલી ઘણુ પોપ્યુલર રહ્યુ છે. ત્યારે હવે પલકની ફિલ્મની તેના ચાહકો રાહ જોઇ રહ્યા છે. શ્વેતા તિવારીની દીકરી પલક ફિલ્મોમાં ડેબ્યુ પહેલા જ સતત લાઇમલાઇટ લૂંટી રહી છે. તે અવાર નવાર કોઇ રેસ્ટોરન્ટ બહાર તો કોઇ એવોર્ડ ફંક્શનમાં સ્પોટ થાય છે. પલક બી-ટાઉનની ક્વીન બનવા માટે એકદમ તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina