પહેલા ક્યારેય નહિ જોયો હોય મલાઇકા અરોરાની થનારી નણંદ અંશુલા કપૂરનો આટલો હોટ લુક, શું ફિગર દેખાડ્યું ઉફ્ફ્ફ જુઓ એકવાર

ઓહોહો અર્જુનની બહેને તો અર્જુનની મોટી ઉંમરની પ્રેમિકા મલાઈકાને પણ પછાડી દીધી, જબરું ફિગર દેખાડ્યું જુઓ

અર્જુન કપૂરની લાડલી બહેન અંશુલા કપૂર ભલે ફિલ્મી દુનિયાથી દૂર છે પણ તે સુંદરતાની બાબતમાં તેની બહેનો જાહ્નવી કપૂર અને ખુશી કપૂરને ટક્કર આપે છે. જો કે તે તેના શરીરના આકારને કારણે હંમેશા એવા કપડાં પહેરતી હતી, જે તેને સંપૂર્ણપણે ઢાંકી શકે. પરંતુ તાજેતરમાં અંશુલાએ માત્ર તેના શરીર પર કામ કરવાનું શરૂ કર્યું નથી, પરંતુ તમામ પ્રકારના કપડાં પહેરીને તેના ડરને પણ હરાવી દીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Anshula Kapoor (@anshulakapoor)

જે ઘણા યુવક અને યુવતીઓ માટે પ્રેરણાથી ઓછું નથી. અંશુલાએ તેના ફેટ-ટુ-ફિટ અવતારથી દરેકને ચકિત કરી દીધા છે.અંશુલા કપૂર આ દિવસોમાં તેના અદ્ભુત બોડી ટ્રાન્સફોર્મેશન માટે ચર્ચામાં છે. સ્ટાર કિડ ભલે સ્ક્રીનથી દૂર રહે છે, પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. અંશુલા હાલમાં તેની તસવીરોને કારણે ચર્ચામાં આવી છે. તસવીરોમાં સ્ટાર કિડનો લુક અને સ્ટાઈલ બંને ચોંકાવનારા છે.

 

View this post on Instagram

 

A post shared by BollyBreaks (@bollybreaks)

અંશુલા કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ સિઝલિંગ તસવીરો શેર કરી છે. જેમાં અર્જુનની બહેન બ્લેક ઓફ શોલ્ડર મોનોકિની પહેરી કિલર પોઝ આપતી જોવા મળે છે. તસવીરોમાં અંશુલા તેની સુંદરતાને ખૂબ સારી રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી છે. આ તસીવરો શેર કરતાં અંશુલા કપૂરે કેપ્શનમાં લખ્યું, ‘વર્ષોથી, મેં હંમેશા મારી જાતને કહ્યું છે કે બોડીસુટ્સ મારા શરીરના આકારને અનુરૂપ નથી.

 

View this post on Instagram

 

A post shared by Anshula Kapoor (@anshulakapoor)

જેટલું હું ગણી શકુ તેનાથી વધારે વાર મેં પોતાને આને પહેરવાથી રોક્યા છે. પણ મને આ વર્ષની શરૂઆતમાં એક અહેસાસ થયો કે કંઇક નવું ટ્રાય કરવા પાછળ ઘણી ખુશી છુપાયેલી છે. હું એ રોમાંચનો અનુભવ કરવા માગુ છુ. શું હું આની માલિક છું ? કોને પડી છે. શું મને મજા આવી રહી છે ? હા 100%. હું હજી શીખી રહી છું અને કોશિશ કરી રહી છું,

 

View this post on Instagram

 

A post shared by Anshula Kapoor (@anshulakapoor)

મારા સ્ટ્રેચ માર્ક્સ, સેલ્યુલાઇટ, ટમી રોલ્સ વગેરેને મારી અને મારી અસુરક્ષાઓથી વધુ સારું ન થવા દઉં. અંશુલાની આ પોસ્ટ પર ખુશી કપૂરે વાઉ લખી હાર્ટ ઇમોજી બનાવ્યુ છે. જાહ્નવીએ ફાયર ઇમોજી ડ્રોપ કરી પ્રેમ વરસાવ્યો છે. રિયા કપૂર અને કરિશ્મા કપૂર પણ પોત પોતાના અંદાજમાં પ્રેમ લૂંટાવતી નજર આવી.

Shah Jina