સુંદર હીરોઈન હનીમુન પર પતિ નિખિલ પટેલ સાથેની બેડરૂમમાંથી એવી તસવીરો કરી દીધી શેર કે જોઇ ઉડી જશે હોંશ

હનીમુન પર ટીવીની સૌથી સુંદર હિરોઈને શેર કરી બેડરૂમ તસવીરો, પહેલી તસવીર જોઇ તો તમને પણ શરમ આવી જશે, ઉફ્ફ્ફ…..

ટેલિવિઝન અભિનેત્રી દલજીત કૌરે 18 માર્ચે નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. તેઓએ આ વર્ષે જાન્યુઆરીમાં સગાઈ કરી હતી. લગ્ન પછી તરત જ અભિનેત્રી તેના પતિ સાથે હનીમૂન માટે ગઈ હતી. આ દરમિયાન કપલે ખૂબ જ મસ્તી કરી હતી અને તેમની ખાસ પળોને યાદગાર બનાવી હતી. દલજીતે હનીમૂનની ખાસ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યા હતા, જે ઘણા વાયરલ પણ થયા.

આ ઉપરાંત દલજીતે હનીમુન પર બેડરૂમની તસવીરો શેર કરી હતી, જેમાં તે તેના પતિ સાથે કોઝી થતી જોવા મળી હતી. દલજીત કૌરે હનીમૂન દરમિયાન બેડરૂમના જે ફોટા શેર કર્યા તેમાં તે નિખિલ સાથે રોમેન્ટિક પળો વિતાવતી જોવા મળે છે. દલજીત કૌર અને નિખિલ પટેલ પ્રેમભરી નજરે એકબીજાને જોઈ રહ્યા છે અને એકબીજામાં ખોવાઈ ગયા છે. આ સાથે બંને પોતાના પગ પર બનાવેલા ક્લેપબોર્ડ અને તેના પર લખેલ અનોખા સંદેશને ફ્લોન્ટ કરી રહ્યાં છે.

દલજીત કૌર અને નિખિલ પટેલના પગ પર બનાવેલા ટેટૂ પર બે અલગ-અલગ તારીખોનો ઉલ્લેખ છે. આ તારીખો જુલાઈ અને સપ્ટેમ્બરની છે. આ બંને દિવસો તેમના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે. દલજીત કૌર તેના બીજા પતિ સાથે ખૂબ જ ખુશ છે. નિખિલ પણ દલજીતના સાથનો ઘણો આનંદ માણી રહ્યો છે. નિખિલના પણ આ બીજા લગ્ન છે. જણાવી દઇએ કે, દલજીત કૌર અને નિખિલ પટેલે આ વર્ષે જાન્યુઆરીમાં સગાઈ કરી હતી.

સગાઈ પહેલા બંને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. પછી અહીંથી બંનેની મિત્રતા શરૂ થઈ અને પછી વાત લગ્ન સુધી પહોંચી. દલજીત કૌરને પહેલા લગ્નથી એક પુત્ર છે. પહેલા પતિ શાલીનથી અલગ થયા બાદ દિલજીતને દીકરાની કસ્ટડી મળી હતી. આ સાથે જ નિખિલ પટેલને પહેલા લગ્નથી બે દીકરીઓ છે. નિખિલ અને દલજીત હવે ત્રણ બાળકોના પેરેન્ટ્સ છે. નિખિલ યુકે સ્થિત બિઝનેસમેન છે અને દલજીત પણ હવે લગ્ન બાદ કેન્યામાં શિફ્ટ થઇ ગઇ છે.

Shah Jina