ગ્રીન મીની ડ્રેસમાં એરપોર્ટ પર સ્પોટ થઇ પલક તિવારી, ટાઈટ ફિગર જોઈને લટ્ટુ થઇ જશો લટ્ટુ….મમ્મી શ્વેતાને પણ ટક્કર આપી રહી છે

Palak Tiwari Deep Neckline Dress; Mumbai Airport Video : બી-ટાઉન એક્ટ્રેસ પલક તિવારી (Palak Tiwari) અવાર નવાર ચર્ચામાં રહે છે.હાલમાં જ પલકની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જેમાં ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફેમ એક્ટ્રેસ એરપોર્ટ પર વન-પીસ ડ્રેસમાં જોવા મળી હતી. બોલિવૂડ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી અભિનયની શરૂઆત કરનાર પલક તિવારીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

આ ફોટામાં, તમે જોઈ શકો છો કે પલક તિવારી એરપોર્ટ (Airport) પર વન-પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે. ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રીના આ એરપોર્ટ લૂકની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગઇ. ઓલિવ ગ્રીન વન-પીસ ડ્રેસમાં પલક તિવારી હોટ લાગી રહી છે.

આ ડીપ નેકલાઇન વાળા ડ્રેસ સાથે પલકે સ્નીકર્સ અને સાઇડબેગ કેરી કરી હતી. ફોટોઝમાં પલક તિવારી તેના કિલર લુક અને સુંદરતાના કારણે દરેકના દિલ જીતી રહી છે. બીજી તરફ તેની ક્યૂટ સ્માઇલ દ્વારા પલક તિવારી તિવારીના ચાહકોનું ધ્યાન તમારી તરફ ખેંચાઈ રહ્યું છે. પલક તિવારીના અદભૂત એરપોર્ટ લુકને જોઈને તમે ચોક્કસપણે ઓહ માય ગોડ કહેશો.

પલક તિવારીની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જણાવી દઇએ કે, પલક તિવારી સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં તેના અદ્ભુત અભિનય માટે ખૂબ જ વખાણ મેળવી રહી છે. પલક ટૂંક સમયમાં ધ વર્જિન ટ્રી અને રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટરમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Zorins TV (@zorinstv)

આ સિવાય પલક બીજા એક કારણોસર પણ ચર્ચામાં છે અને તે છે બોલિવુડના નવા સૈફ અલી ખાનનો દીકરા ઈબ્રાહિમ અલી ખાન. પલક અને ઇબ્રાહિમ એકબીજાને ડેટ કરી રહ્યા છે અને આ અફવાઓ જોર પકડી રહી છે. એક વીડિયો પર ટિપ્પણી કરીને, એક સોશિયલ મીડિયા યુઝરે દાવો કર્યો હતો કે તેણે પાછલા દિવસે પલક તિવારી અને ઇબ્રાહિમ અલી ખાનને એકબીજાને કિસ કરતા જોયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Take One Filmy 🎬 (@takeonefilmy)

જ્યારથી યુઝરની આ કોમેન્ટ સામે આવી છે ત્યારથી સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી, આ પહેલા પણ બંને પેપરાજીને સાથે સ્પોટ કરી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina