Don’t touch…આ અભિનેત્રીએ બિકિનીમાં શેર કરી એવી હોટ તસવીર કે જોઇને ચાહકો થઇ ગયા પાણી-પાણી…પણ કેપ્શને ખેંચ્યુ બધાનું ધ્યાન

બિકિનીમાં હોટ ફિગર દેખાડીને બોલી- જોઇ લો પણ ટચ ના કરતા

Aahana Kumra Instagram Post : બોલિવૂડ એક્ટ્રેસ આહના કુમરા આજકાલ ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં જ તે ઝી5 ઇવેન્ટ દરમિયાન સ્પોટ થઇ હતી અને આ સમયે કેમેરાની સામે એક ફેને આહના કુમરા સાથે ગેરવર્તણૂક કરી હતી, જેના કારણે આહના કંઈપણ બોલ્યા વગર જ ત્યાંથી નીકળી ગઈ હતી. પરંતુ આહનાને આ વાત બિલકુલ પસંદ ન આવી અને આ વાત તેના હાવભાવ પરથી સ્પષ્ટ થઇ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra)

એક ઇવેન્ટ દરમિયાન આહના સાથે એક વ્યક્તિએ ફોટો ક્લિક કરાવ્યો અને આ દરમિયાન તે પુરૂષે આહનાની કમર પર હાત રાખી દીધો. જેના પર આહનાએ તરત જ પ્રતિક્રિયા આપી અને કહ્યુ કે ‘મને સ્પર્શ કરશો નહીં’. જ્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો તો થોડી જ મિનિટોમાં તે વાયરલ થઈ ગયો. યુઝર્સ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra)

ત્યારે હવે આહનાએ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે કારણ કે આહના સાથે ગેરવર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો. આ પછી આહનાએ બિકિનીમાં એક તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યુ, લુક બટ ડોન્ટ ટચ એટલે કે જુઓ, પણ સ્પર્શ ના કરો. આ ફોટોના કેપ્શન પરથી લાગી રહ્યુ હતુ કે આનાએ ચાહકોને પાઠ શીખવવા માટે આ ફોટો પોસ્ટ કર્યો છે,

 

View this post on Instagram

 

A post shared by Aahana S Kumra (@aahanakumra)

કારણ કે આહનાએ આ તસવીર zee5 ઇવેન્ટના બીજા દિવસે શેર કરી હતી. લિપસ્ટિક અંડર માય બુરખા ફેમ અભિનેત્રી ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર જેવી ફિલ્મોની સાથે રંગબાઝ, ફોરબિડન લવ, કોલ માય એજન્ટઃ બોલિવૂડ ઔર અવરોધ: સીઝન 2 જેવી વેબ સિરીઝમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

Shah Jina