પાકિસ્તાની જોડે નિકાહ કરવા વાળી સાનિયા મિર્ઝાનું ઘર ભાંગશે? પતિ શોએબ મલિકની આ તસવીરોથી ખળભળાટ

ગઈકાલે ટી-20 વર્લ્ડ કંપની બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવી દીધું. જેના બાદ પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓમાં નારાજગજી જોવા મળી રહી છે, પરંતુ આ બધા વચ્ચે જ પાકિસ્તાનના ઓલરાઉન્ડર ખેલાડી શોએબ મલિકની પાકિસ્તાની અભિનેત્રી આયશા ઉંમર સાથેની રોમાન્ટિક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ayesha Omar (@ayesha.m.omar)

શોએબ અને આયશાની આ રોમેન્ટિક તસ્વીરોને આયશાએ પોતે જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે. શોએબ અને આયશાની આ તસવીરો ઇન્ટરનેટ ઉપર જ વાયરલ નથી થઇ રહી, પરંતુ ચાહકો વચ્ચે પણ ચર્ચાનો માહોલ ગરમ કરી રહી છે. વાયરલ થઇ રહેલી આ તસવીરોને જોઈને લોકો શોએબ મલિકની પત્ની સાનિયા મિર્ઝાને પણ સલાહ આપવા લાગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ayesha Omar (@ayesha.m.omar)

તમને જણાવી દઈએ કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાની આ રોમેન્ટિક તસવીરો એક મેગેઝીનના શૂટિંગ દરમિયાનની છે. જે ગયા મહિને લેવામાં આવી હતી. પરંતુ  પાકિસ્તાનની સ્કોટલેન્ડ સામેની જીત બાદ આયશાએ કેટલીક તસ્વીરોને તેના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ayesha Omar (@ayesha.m.omar)

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની સેમિફાઇનલ મેચ વાળા દિવસે પણ આયશાએ ઇન્સ્ટાગ્રામ ઉપર શોએબ મલિક સાથે સ્વિમિંગ પુલની અંદરની કેટલીક રોમનેટિક તસવીરો પણ શેર કરી હતી. આ તસ્વીરોને જોયા બાદ જ ચાહકો સાનિયા મિર્જાને અલગ અલગ પ્રકારે સલાહ આપવા લાગી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Ayesha Omar (@ayesha.m.omar)

શોએબ મલિક અને આયશા ઉંમર વચ્ચેનું આ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યું છે અને ચાહકો તેને સાનિયા મિર્જા સાથે પણ જોડી રહ્યા છે. ચાહકો સોશિયલ મીડિયા દ્વારા પૂછી રહ્યા છે કે આખરે પાકિસ્તાનની મનગમતી ભાભીએ શોએબ મલિકને આટલી સિઝલિંગ અને રોમેન્ટિક ફોટો શૂટ માટે પરવાનગી કેવી રીતે આપી ?

 

View this post on Instagram

 

A post shared by Ayesha Omar (@ayesha.m.omar)


આયશા ઉંમરનું કહેવું છે કે કોઈપણ છોકરી અને છોકરાનું રોમેન્ટિક ફોટોશૂટ અફેર તરફ ઈશારો નથી કરતું. આયશાનઆ શોએબ મલિક સાથેના ફોટો શૂટ ઉપર એકયુઝર્સે કોમેન્ટ કરીને તેને પૂછ્યું છે કે “શું તમારા બંનેનો લગ્ન કરવાનો ઈરાદો છે ?” તેનો જવાબ આપતા આયશાએ કહ્યું છે કે બિલકુલ નહીં.”

Niraj Patel